SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 0 900000000000000000000000000000000000000000000000000 ધર્મપરીક્ષા , છે અને એટલે એ સમ્યક્તમાં અનાચાર લાવનારી જ ગણાય. સમ્યક્વમોહનીયોદયની રે - જેમ માત્ર સમ્યક્તને અતિચાર લગાડનારી ન ગણાય. જ આવી શંકા અનાચારપ્રયોજક છે માટે જ તો કાંક્ષામહોદયથી આકર્ષની પ્રસિદ્ધિ છે. * [આશય એ છે કે કાંક્ષામહોદય દ્વારા સ્વરસવાહિ એવી જિનવચનશંકા ઉત્પન્ન થાય છે. જે હવે કાંક્ષામહોદય સમ્યક્તના આકર્ષનું કારણ માનેલ છે. સમ્યક્તનો આકર્ષ એટલે કે સમ્યક્તથી પતન પામી મિથ્યાત્વે જવું તે. એકભવમાં ૨૦૦૦ થી ૯૦૦૦ વખત : સમ્યક્તના આકર્ષ થઈ શકે એમ શાસ્ત્રવચન છે. અર્થાત્ એક ભવમાં ર થી ૯ હજાર રવાર સમ્યક્તથી પડવાનું અને ચડવાનું થાય. (૨ થી ૯ વાર પતન ત્યારે જ થાય ને? = કે એટલીવાર પાછો ઉપર ચડેલો હોય એટલે એ દૃષ્ટિએ આકર્ષનો અર્થ “ચડવું-પડવું” જે બેય થાય. બાકી સામાન્યથી તો આકર્ષ એટલે પતન એ અર્થ અત્રે સમજવો.)] (હવે જો કાંક્ષામહોદયથી થનારી સ્વરસવાહિ શંકા અનાચાર આપાદક ન હોય તો ૨ મિથ્યાત્વ ન આવે અને તો પછી કાંક્ષામહોદયથી આકર્ષની વાત ન ઘટે. પણ આ શંકા = અનાચાર-આપાદક છે એ હકીકત છે અને એ શંકા લાવનાર કાંક્ષામહોદય છે માટે જ જ તેવી શંકાને લાવનારા કાંક્ષામહોદયથી આકર્ષ થાય છે એ વાત પ્રસિદ્ધ બની છે.) 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双翼双双双双双双双双 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双强双双双双双双双双双双强双双双双双双双双双双双双双双双双双双双双双赛赛赛 यशो० : साक्षात्परम्परया च तत्त्वाऽप्रतिपत्तिरनाभोगम्, यथैकेन्द्रियादीनां तत्त्वातत्त्वानध्यवसायवतां मुग्धलोकानां च। चन्द्र० : ५. पञ्चममनाभोगमिथ्यात्वमाह-साक्षात् = स्वयं तत्त्वज्ञानद्वारा परम्परया च* 5 = गुरुगततत्त्वज्ञाने श्रद्धया तत्त्वाप्रतिपत्तिः = "इदं तत्त्वं" इति स्वीकाराभावः, अनाभोगं * = अनाभोगनामकं पञ्चमं मिथ्यात्वम् । ___ यस्य हि स्वयं तत्त्वज्ञानं नास्ति, ततश्च तद्द्वारा “इदं तत्त्वं" इति प्रतिपत्ति स्ति, तथा में यस्य "अहं तु अज्ञानी, किन्तु मम गुरवो गीतार्थास्तत्त्ववेदिनः, ततश्च यत्ते प्ररूपयन्ति, तत् । सम्यगेव, न तत्र शङ्कादिकं करणीयम्" इत्यादिरूपं गीतार्थपरिज्ञानश्रद्धानं अपि नास्ति, अ तदभावे गुरुगततत्त्वप्रतिपत्तिः श्रद्धानरूपया परंपरया नास्ति तस्यानाभोगमिथ्यात्वमिति । अत्र में * दृष्टान्तमाह - यथैकेन्द्रियादीनां = मनःपर्याप्तिरहितानां तत्त्वातत्त्वानध्यवसायवतां = "इदं में ॐ तत्त्वं इदं चातत्त्वं" इत्यादिपरिज्ञानविरहितानां मुग्धलोकानां च = मनःपर्याप्तियुक्तानामपि । में तत्त्वातत्त्वविवेकरहितानाम् । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૩૬ લોકો
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy