SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મને ધર્મપરીક્ષા વિગેરેને પામતા નથી. (જનારાને કશીક વસ્તુથી અટકવાનું થાય તે પ્રતિઘાત) (૭) બીજાસ્થાનમાં જવા વિગેરે રૂપ બીજો પણ કોઈ લોકવ્યવહાર તેમના વડે ક્યારેય કરાતો नथी. (८) “संसारीकव" नामवाणा, त्यानां रहेवासी, डुटुंबपरिवारवाणा सेवा भारा વડે પણ ત્યાં અનંતો કાળ પસાર કરાયો. (“सहीं अनाद्दिवनस्पतिने ४ अव्यवहारी ह्या छे” से स्पष्ट छे.) यशो० : तथा अत्रैव कियदन्तरे - ( २६-३३) तत्रैकाक्षनिवासाख्ये नगरे प्रथमं खलु । अमीभिरस्ति गन्तव्यमर्थनं युवयोश्च तत् ।। ताभ्यामपि तथेत्युक्ते ते सर्वे तत्पुरं ययुः । तस्मिंश्च नगरे सन्ति महान्तः पञ्चपाटकाः ।। एकं पाटकमङ्गुल्या दर्शयन्नग्रतः स्थितम् । मामेवमथ तन्वङ्गी तीव्रमोहोदयोऽब्रवीत् ।। त्वमत्र पाटके तिष्ठ भद्र ! विश्वस्तमानसः । पाश्चात्यपुरतुल्यत्वाद् भाव्येष धृतिदस्तव ।। यथाहि तत्र प्रासादगर्भागारस्थिता जनाः । सन्त्यनन्ताः पिण्डिताङ्गास्तथैवात्रापि पाटके।। वर्त्तन्ते किन्तु ते लोकव्यवहारपराङ्मुखाः । मनीषिभिः समाम्नातास्तेनाऽसांव्यवहारिकाः ।। गमागमादिकं लोकव्यवहारममी पुनः । कुर्वन्ति सर्वदा तेन प्रोक्ताः सांव्यवहारिकाः ।। अनादिवनस्पतय इति तेषां समाभिधा । एषां तु वनस्पतय इति भेदो यथापरः ।। चन्द्र० : अत्रैव = लघूपमितभवप्रपञ्चग्रन्थ एव कियदन्तरे = अनन्तरमेव प्रतिपादितात्पाठात् कियति अन्तरे गते सति । तत्रैकाक्षेत्यादि, सुगमम् । नवरम् - एकाक्षनिवासाख्यं एकेन्द्रियनामकं, अर्थनं इष्टं, तन्वङ्गि ! = शोभनशरीरवति ! संसारिजीवस्य भवितव्यताभिधानायाः स्वपत्न्या इदमामन्त्रणम् । पाश्चात्यपुरं = अनादिवनस्पतिरूपम् । = = ચન્દ્ર : વળી એ જ લઘુપમિતભવપ્રપંચગ્રન્થમાં ઉપર બતાવેલા પાઠની પછી કેટલાંક અંતરે નીચે પ્રમાણે લખ્યું છે કે, (૧) ત્યાં સૌ પ્રથમ એકાક્ષનિવાસ (એકેન્દ્રિય) નામના નગરમાં આ બધાએ જવાનું છે. અને તમને બે જણને (તીવ્રમોહોદય અને અત્યન્તઅબોધને) તે નગર ઈષ્ટ છે. (૨) તે બે જણ વડે પણ “સારૂં” એ પ્રમાણે કહેવાયે છતે તે બે જણ અને બાકીના સંસારી જીવો બધા તે નગરમાં ગયા. તે નગરમાં મોટા पांय पाटओझे = शेरीखो = वाडाओो हता. ( 3 ) हे सुंदर अंगवाणी ! खागण रहेसा खेड મહામહોપાધ્યાચ યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૨ ૧૨૮
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy