SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા * एतदेवाह - न तु इत्यादि । एवं प्रज्ञापनावृत्तिपाठं दर्शयित्वाऽधुनाऽन्यान् पाठान् दर्शयितुमारभते । ग्रन्थान्तरेऽपि = न केवलं प्रज्ञापनावृत्तौ इत्यपिशब्दार्थः । अयमेव = "अनादिवनस्पतय एवाव्यवहारिणः" * * इत्येव, न त्वन्य इत्येवकारार्थः । अ ग्रन्थान्तरपाठानेव दर्शयति - उक्तं च लघूपमितभवप्रपञ्चग्रन्थे = श्रीसिद्धर्षिगणि विरचितोपमितभवप्रपञ्चापेक्षया लघुर्य उपमितिभवप्रपञ्चनामा ग्रन्थः, तस्मिन् । अस्त्यत्र लोके से * इत्यादि सुगमम् । ચન્દ્રઃ (પૂર્વપક્ષ : વિશેષણવતિના પાઠમાં સૂક્ષ્મનિગોદ એ પદ દેખાતું નથી, તે સપરન્તુ અનાદિવનસ્પતિ આ પ્રમાણેનું (પદ)નામ દેખાય છે. અનાદિ વનસ્પતિ એ છે બાદરનિગોદ પણ છે જ. એટલે બાદરનિગોદનું અવ્યવહારિત્વ સ્પષ્ટ જ છે. એનો ઉત્તર આપતા કહે છે :-) મહોપાધ્યાયઃ “અનાદિવનસ્પતિ” આ પ્રમાણેનું નામ તો સૂક્ષ્મનિગોદનું જ છે, નહીં કે બાદર નિગોદનું. (આમ પ્રજ્ઞાપનાવૃત્તિના પાઠને બતાવીને હવે બીજા પાઠો બતાવવાનો પ્રારંભ કરે છે એ છે કે, માત્ર પ્રજ્ઞાપનાવૃત્તિમાં જ નહિ, પણ અન્ય ગ્રન્થોમાં પણ આ જ અભિપ્રાય દેખાય જ જ છે કે “અનાદિવનસ્પતિ જ અવ્યવહારી છે.” નાના ઉપમિતભવપ્રપંચગ્રન્થમાં શ્રીચન્દ્રસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે (૧) અનંતજનથી વ્યાપ્ત, પ્રસિદ્ધ, યથાર્થ = સાર્થક નામવાળું અસંવ્યવહારનામનું નગર છે જ આ લોકમાં છે. (૨) ત્યાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રકો રહે છે. તે નગરમાં કર્મપરિણામનામના રાજા વડે (૩) સ્થાપિત કરાયેલા, જોડાયેલા તીવ્રમોહોદય અને ૪ જે અત્યંત અબોધ નામના કાયમી રહેનારા મહત્તમ અને બલાધ્યક્ષ રહે છે. (મહત્તમ, રે જ બલાધ્યક્ષ એક પ્રકારના સત્તાધીશના સ્થાનો છે. દા.ત. મંત્રી, સેનાપતિ વિગેરે) (૪) રે = આ બે જણ વડે કર્મપરિણામ મહારાજાની આજ્ઞાથી નિગોદ નામના અસંખ્ય ઓરડાઓમાં ! ફેંકીને, ભેગા કરીને રાત-દિવસ (પ) તે તમામ કુલપુત્રકો ઉંધેલા જેવા, મુછ પામેલા છે જેવા, ગાંડા થયેલા જેવા, મરેલા જેવા ધારણ કરાય છે. (રખાય છે) (૬) તેઓ સ્પષ્ટચેષ્ટા, કે સ્પષ્ટ ચૈતન્ય, ભાષા વિગેરે ગુણોથી રહિત હોય છે. અને છેદ, ભેદ, પ્રતિઘાત, દાહ, 双双双双双双双双双双双双双双双双双双双球双双双双双双双双双双双双双双双返双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 对我来买买买买买买买买买买买双双双双双双双双双双双双双双来买买买买买买买买买买买双双双双双双双双双双对 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૧૨૦
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy