SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા 500000 પાતાનામનુવન્યવિ છેવાન્નાનન્તસંસરિતા । (ગા. ૭) જાણતા કે અજાણતા ઉત્સૂત્ર ભાષણ કરનારાઓ પણ જો આ જન્મમાં કે પછીના જન્મમાં પાપની આલોચના અને પ્રતિક્રમણ કરી લે તો અનંત સંસાર ન થાય. ૧૩, સવ્વા વિ હૈં પવ્વના પાયચ્છિન્ન મન્વંતરડાનું મ્માળું (ગા. ૭) સર્વ દીક્ષા પૂર્વભવોમાં કરેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે. १४. न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः । (ગા. ૭) શંકા : આ રીતે જો “ઉત્સૂત્રભાષીઓનો અનંતસંસાર થાય જ” એવો એકાંત ન હોય, તો તો પછી ઉત્સૂત્રભાષણથી ગભરાટ નહિ થાય ? સમાધાન ઃ આવી શંકા ન કરવી. ભલે તેમના અનંતસંસારનો એકાંત ન હોય, તો પણ મોટા ભાગે તો અનંતસંસાર થાય જ છે, એટલે એની અપેક્ષાએ આસ્તિક જીવને હિંસાદિની જેમ ઉત્સૂત્રભાષણથી ગભરાટ સંભવી જ શકશે. ૧૫. આસ્તિવયં હિ અસત્પ્રવૃત્તિમયનિમિત્તમ્ (ગા. ૭) આસ્તિક્ય એ ખોટી પ્રવૃત્તિઓથી ગભરાટને ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત હૈં ***********************
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy