SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા शय्यातरः साधूनां भोजनं दत्त्वा महान्तं शुभभावं तत्फलं च प्राप्नोति । न हि साधूनां शय्यादाता साधुभक्तो न भवतीति । प्रत्युत भिक्षाविशुद्धि इति । प्रायः परिणतानां श्रावकानां कुलानि स्थापनाकुलानि क्रियन्ते । ते च परिणतजिनवचना द्विचत्वारिंशद्दोषज्ञातारः 'यथा एकोऽपि दोषो न भवेत् ' तथैव सम्यक् प्रयतन्ते । एवं च तेषां गृहेषु भिक्षाविशुद्धिः स्पष्टैव । अन्येषां गृहेषु तु तेषां जिनवचनाज्ञानादिभ्यः सचित्तजलस्पर्शादिरूपा दोषा दुस्त्यजा इति भावः । ચન્દ્ર : (વચ્ચે પ્રાસંગિક વાતો કરીને ફરી યથાછંદની ઉત્સૂત્રપ્રરૂપણાઓને દેખાડે છે.) યથાછંદની આ વળી બીજી ઉત્સૂત્રપ્રરૂપણાઓ છે. (१२) ते सागारिना = શય્યાતરના વિષયમાં બોલે છે કે શય્યાતરને ત્યાં ગોચરી વહોરવી જોઈએ. કેમકે તેને ભાવવૃદ્ધિ વિગેરે દ્વારા મોટો લાભ થાય. ગાથામાં “सागारिाहि” सेम के खाहि यह सजेस छे तेनाथी स्थापनाडुसो सेवा. यथाछंहो કહેતા હોય છે કે સ્થાપનાકુલોમાં પણ ગોચરી માટે પ્રવેશનારાને કોઈ દોષ નથી. ઉલ્ટું આ કુળના શ્રાવકો જિનપ્રવચનને સારી રીતે જાણતા હોવાથી એકપણ દોષ ન લાગવા દેવાની કાળજીવાળા હોય છે. અને માટે તેઓને ત્યાં ભિક્ષાની વિશુદ્ધિ જળવાય. જે બીજા ઘરોમાં જાળવવી અઘરી પડે. यशो० (१३) पलिअंकत्ति, पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोषः, प्रत्युत भूमावुपविशतो लाघवादयो दोषाः । नीचजना चन्द्र : (१३) पर्यङ्कादिषु इत्यादि स्पष्टम् । नवरं लाघवादयो दोषाः एव भूमौ उपविशन्ति, एवं च साधून् भूमौ उपविष्टान् दृष्ट्वा लोकस्तान् नीचान् गणयेदिति एवमादयो दोषा इति उत्सूत्रप्ररूपकस्याभिप्रायः । ચન્દ્ર ઃ (૧૩) માંકડાદિ જન્તુ વિનાના પલંગ, ખુરશી વિગેરે વાપરવામાં કોઈપણ દોષ નથી. ઉલ્ટું જમીન ઉપર બેસનારાને લઘુતા-અપમાન વિગેરે દોષો લાગુ પડે છે. प्रत्युत धर्मकथाश्रवणेन यशो० (१४) निसेज्जासेवणत्ति गृहिनिषद्यायां न दोषः, लाभ इति । चन्द्र : (१४) गृहिनिषद्यायां = 'गृहिगृहं गत्वा तत्रोपवेशने' इति तात्पर्यम् । न મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીયા + ગુજરાતી વિવેચન સહિત ૨૪૫
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy