SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ X、XXXXXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※英英英英英英英英英英英英英英 HDDOOOOOOOOOOOOOOOOOOOOODDDDDDOOOOOOOOOOOOO परीक्षा or चन्द्र : ननु यनिरूपणं भवद्भिरनुपाति गदितं, तत् गीतार्थानां तु शास्त्रयुक्तिबाधितमेव में प्रतिभासते । यथा - 'मुखवस्त्रिकाया मलिनत्वात् तया पात्रप्रतिलेखने नूतनदीक्षितादीनां । जुगुप्सा लोकनिन्दादिकं च स्यात्, तस्मात् शुद्धया पात्रकेसरिकयैव पात्रप्रतिलेखनं करणीयम्'* । इति । एवं च भवदुक्तमनुपातिप्ररूपणं गीतार्थापेक्षया अननुपात्येव भवति । ___एवं भवदुक्तं अननुपाति मुग्धानामपेक्षया अनुपात्येव भवति । यतो मुग्धाश्चोलपट्टकस्यैव पटलरूपेण उपयोगं युक्तिसङ्गतमेव मन्यन्त इति । ततश्च अनुपात्यननुपातिप्ररूपणयोः विभागो में न स्यात् । सर्वमपि उत्सूत्रप्ररूपणं मुग्धजनापेक्षयाऽनुपाति, गीतार्थापेक्षया चाननुपातीति * चतुरवाचं श्रुत्वा तां स्वीकरोति-अथवा इत्यादि । स्पष्टम् । नवरं प्रतिभासः = ज्ञानम् । * यन्द्र : (शिष्य : तमे कम ५ऽया, ५४ भने मे ५२५२ नथी. दाता. भी જે પ્રરૂપણાને તમે અનુપાતિ કહો છો, ગીતાર્થોને તો એમાં પણ શાસ્ત્રયુક્તિનો બાધ નું સ્પષ્ટ જણાતો હોવાથી તે પ્રરૂપણા એમની દૃષ્ટિએ અનનુપાતિ જ બની જાય. દા.ત. મુહપત્તિથી જ પાત્રા પુંજવાની વાતમાં ગીતાર્થો સમજે જ છે કે “મેલી છે કે મુહપત્તીથી પાત્રા પૂજવામાં નૂતનદીક્ષિતાદિને જુગુપ્સા થવાની પાકી શક્યતા છે. કોઈ કે જુએ, તો લોકમાં નિંદા વિગેરે પણ થાય. એટલે આ વાત બરાબર નથી. ચોખ્ખી કે પુંજણીથી જ પાનું પ્રતિલેખવું જોઈએ.” છે એમ તમે જે પદાર્થ અનનુપાતિ કહ્યો છે, એ પદાર્થ મુગ્ધજીવોને તો અનુપાતિ જ લાગે છે. તેઓને એમાં કોઈ દોષ દેખાતો નથી. આમ આ બે ભેદો બરાબર નથી.) ૩ કે ગુરુ : તો પછી આ પ્રમાણે સમજવું કે બધી જ ઉત્સુત્રપ્રરૂપણાઓ અગીતાર્થના બોધની અપેક્ષાએ અનુપાતિ છે. અને એ જ ઉત્સુત્રપ્રરૂપણાઓ ગીતાર્થના બોધની અપેક્ષાએ અનનુપાતિ છે. * यशो० इदं चान्यत्तत्प्ररूपणम्-(१२) सागारियाइत्ति, सागारिकः शय्यातरस्तद्विषये में में ब्रूते-शय्यातरपिण्डग्रहणे नास्ति दोषः, प्रत्युत शय्यातरस्य महालाभ इति । आदिशब्दा* स्थापनाकुलेष्वपि प्रविशतो नास्ति दोषः, प्रत्युत भिक्षाशुद्धिरित्यादि ग्राह्यम् । चन्द्र : एवं प्रासङ्गिकमुक्त्वा पुनः यथाच्छन्दानामुत्सूत्रप्ररूपणानि दर्शयति (१२)* सागारिकः इत्यादि । शय्यातरभोजनं न परित्यक्तव्यम्, प्रत्युत ग्राह्यमेव । यतः साधुभक्तः AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAKAAAAAAEEEXXXKARE મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • થશબરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત જ
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy