SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ***** ધમપીમા कल्लाणमित्त-गुरुभगवंतवयणाओ एवमेअंति रोइअं सद्धाए अरहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेअं उज्झियव्वमेअं इत्थ मिच्छामि दुक्कडं ३ । ।' વેન્દ્ર : પદ્મસૂત્રપાતમેવાહ-તથાહિ હત્યાતિ । तत्सङ्क्षेपार्थस्त्वयम् - एतेषां = अर्हदादीनां शरणमुपगतोऽहं दुष्कृतं गर्हामि । अर्हत्सु वा सिद्धेषु वा आचार्येषु वा उपाध्यायेषु वा साधुषु वा साध्वीषु वा अन्येषु वा माननीयेषु पूजनीयेषु धर्मस्थानेषु तथा मातृषु वा पितृषु वा बन्धुषु वा मित्रेषु वा उपकारिषु वा ओघेन वा जीवेषु मार्गस्थितेषु वा अमार्गस्थितेषु वा, मार्गसाधनेषु वा अमार्गसाधनेषु वा यत्किञ्चिद् वितथमाचरितं, यदाचरितं अनाचरितव्यं अनेष्टव्यमासीत्, यत्पापं पापानुबन्धि सूक्ष्मं वा बादरं वा, मनसा वाचा कर्मणा वा, कृतं वा कारितं वाऽनुमोदितं वा, रागेण वा द्वेषेण वा मोहेन वा अस्मिन्वा जन्मनि, अन्येषु वा जन्मान्तरेषु गर्हितमेतद् दुष्कृतमेतद्, उज्झितव्यमेतद् । मया कल्याणमित्रगुरु भगवद्वचनाद् विज्ञातं । " एवमेतद्” इति श्रद्धया रोचितम् अर्हत्सिद्धसमक्षं गर्हाम्यहमिदं पापं । दुष्कृतमेतद्, उज्झितव्यमेतद् । अत्र विषये मिथ्या मे दुष्कृतम्, मिथ्या मे दुष्कृतम्, मिथ्या मे दुष्कृतम् । ચન્દ્ર : આ અરિહંતાદિના શરણને પામેલો હું (મારા) પાપોને ગહું છું. અરિહંતોમાં, સિદ્ધોમાં, આચાર્યોમાં, ઉપાધ્યાયોમાં, સાધુઓમાં, સાધ્વીઓમાં, બીજા માનનીય અને પૂજનીય ધર્મસ્થાનોમાં તથા માતા, પિતા, ભાઈ, મિત્ર, ઉપકારી...આ બધામાં માર્ગાનુસા૨ી કે અમાર્ગાનુસારી સામાન્યથી સર્વજીવોમાં, માર્ગના સાધનોમાં (પ્રતિમાદિમાં) કે માર્ગના અસાધનોમાં (તલવારાદિમાં) આ બધી વસ્તુઓને વિશે જ કંઈપણ નહિ આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય આચર્યું હોય. કે જે પાપ હોય, પાપાનુબંધી હોય, એ નાનું હોય કે મોટું હોય, મનથી કે વચનથી કે કાયાથી કરેલું હોય, કરાવેલું હોય કે અનુમોઘુ હોય, રાગથી કે દ્વેષથી કે અજ્ઞાનથી થયું હોય, આ જન્મમાં કરેલું હોય કે જન્માન્તરોમાં કરેલું હોય. આ પાપ ગહ કરવા યોગ્ય છે, આ દુષ્કૃત છે. આ છોડવા યોગ્ય છે. કલ્યાણ મિત્ર એવા ગુરુભગવંતોના વચન દ્વારા આ વાત મારા વડે જણાયેલ છે. “આ આ પ્રમાણે જ છે (પાપ જ છે, ત્યાજ્ય જ છે...) એમ શ્રદ્ધાથી મેં આ પદાર્થ રુચિ કરેલ છે. હું અરિહંત-સિદ્ધોની સામે આને નિંદુ છું. આ દુષ્કૃત છે.આ છોડવા યોગ્ય છે. મારું પાપ મિથ્યા થાઓ.” મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૭ ૧૨૫ ********
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy