SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ OMXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx = મિથ્યાત્વ પ્રવર્તન, અધિકરણ = હિંસાદિ જિનપ્રવચનમાં નિષેધ કરાયેલાં દુષ્ટ કાર્યો या डोय, ते पापने हुँ नि छु. પાક્ષિકસૂત્રના અંશનો અર્થ આ પ્રમાણે છે – આ ભવમાં કે અન્ય ભવગ્રહણોમાં R (ગ્રહણ કરેલા બીજા ભવોમાં) જે પ્રાણાતિપાત કર્યો હોય, કરાવ્યો હોય કે બીજાઓ વડે કરાતો પ્રાણાતિપાત મારા વડે અનુમતિ અપાયો હોય તેને હું નિંદુ છું, ગણું છું. 3 (આત્મસાક્ષીએ પોતાના દોષોનો ધિક્કાર કરવો એ નિંદા અને ગુરુની સાક્ષીએ પોતાના દોષોને ધિક્કારવા એ ગહ.) पशो० पापप्रतिघातगुणवीजाधानसूत्रे हरिभद्रसूरिभिरप्येतद्भवसम्बन्धि भवान्तरसम्बन्धि में पापं यत्तत्पवाभ्यां परामृश्य मिथ्यादुष्कृतप्रायश्चित्तेन विशोधनीयमित्युक्तम् । चन्द्र : पापप्रतिघातगुणबीजाधानसूत्रे = एतन्नाम्नि प्रथमे पञ्चसूत्रे हरिभद्रसरिभिरपि । = न केवलं चतुःशरणादिरचयितृभिरपि तु हरिभद्रसूरिभिरपीति 'अपि'शब्दार्थः । परामृश्य : = गृहीत्वा । ૨ ચન્દ્રઃ પાપપ્રતિઘાતગુણબીજાધાન નામનું જે પ્રથમ પંચત્ર છે, તેમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ આ ભવ સંબંધી અને પરભવસંબંધી પાપ જ યતુ અને તત - પદ દ્વારા ગ્રહણ કરીને “તે પાપ મિથ્યાદુકૃત પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કરવું જોઈએ” એમ કહ્યું છે. એટલે આ પાઠથી પણ એ સિદ્ધ થાય છે કે પૂર્વભવસંબંધી પાપનું પ્રાયશ્ચિત્ત છે પણ આભવમાં થઈ શકે છે. XXXXXXXXXxxxxxxxxxxxxxxxxXEEEXXXXXXXXXXXXXXXXXXXXX . यशो० तथाहि-'सरणमुवगओ अ एएसिं गरिहामि दुक्कडं । जण्णं अरहंतेसु वा सिद्धेसु वा आयरिएसु वा उवज्झाएसु वा साहूसु वा साहुणीसु वा अनेसु वा धम्मट्ठाणेसु. माणणिज्जेसु पूअणिज्जेसु, तहा माईसु वा पिईसु वा बन्धूसु वा मित्तेसु वा उवयारिसु वा, आहेण वा जीवेसु मग्गट्ठिएसु वा अमग्गट्ठिएसु वा मग्गसाहणेसु वा अमग्गसाहणेसु वा जं. किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा * मणेणं वा वायाए वा काएणं वा कयं वा काराविरं वा अणुमोइअं वा रागेण वा दोसेण वा , मोहेण वा इत्थं वा जम्मे जम्मंतरेसु वा गरहियमेयं दुक्कडमेयं उज्झियव्वमेअंवियाणिअंमए । આ માહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૨૪
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy