SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वितरागाय नमः । श्री श्राद्धविधि. શરૂઆતમાં ટીકાકાર નીચેના લોકો મંગલાચરણ કરે છે ( રાવત વૃત્તા) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पद, पञ्च श्रीपरमेष्टिनः प्रददतां प्रोञ्चैरिष्ठात्मताम् ॥ द्वेधा पञ्च सुपर्वणां शिखरिणः प्रोदाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥ १॥ જે, પંડિતોને પોતાની લોકોત્તર વડાઇથી દેવતાના પાંચ મેરૂને અને મનોવાંછિત વસ્તુના દાનથી પાંચ કલ્પવૃક્ષોને હમેશાં સ્મરણ કરાવે છે, તે યશકીર્તિના સ્થાનક બીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવર્ય એ પંચ પરમેષ્ટી આરાધક એવા ભવ્ય જીવોને ઘણી એકતા આપો. પાલાા હવે ટીકાકાર મંગલાચરણ પૂર્ણ કરીને આગળ શું કરવાનું છે તે કહે છે. (સાર્થ વૃતમ્) श्रीवीरं सगणधरै, प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ॥ વિદ્યુમિ પશ-વિધવા જિરિત્ ૨ | ભગવાન શ્રી મહાવીર સ્વામી, મૈતમાદિ ગણધર, કૃતવાણી (જિનભાષિત સિદ્ધાંત) અને છત્રીશ ગુણના ધારક એવા મહારા સગુરૂ એ સર્વને ભાવથી વંદના કરીને પોતે રચેલા “શ્રાદ્ધવિધિ પ્રકરણની લેશમાત્ર વ્યાખ્યા કરું . તે ૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy