SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ ભાષાંતર સમાલોચના. -~-~ ~ ~~-~~-~કર્યું છે, તે વાંચવાથી માલુમ પડશે. ગુરૂવંદન ગુરૂ આશાતના પરિહારનું, તથા વ્યાખ્યાન સાંભળવાનું, તથા ભેજના કૃત્યનું વર્ણન સૂક્ષ્મ બુદ્ધિથી કર્યું છે. શ્રાવકે કેવા વ્યાપાર કરવા અને કેવા વ્યાપાર કરવા નહીં, તથા નોકરી ખેતીનું ખ્યાન આ ગ્રંથમાં આપ્યું છે. પત્ર ૨૮૦ મેં ન્યાય અને અન્ય ઉપર બે મિત્રોનું ચરિત્ર વર્ણવ્યું છે, પત્ર ૩૧૬ મેં સે મૂખનું વર્ણન કર્યું છે તે રસિક અને વાંચવા લાયક તથા ધ્યાન આપનાર છે. શ્રાવકને કેવી નીતિથી ચાલવું તેને મારા સંપૂર્ણ આ ગ્રંથમાં છે. માટે શ્રાવણ નીતિરાને પણ આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. પત્ર ૪૦૦થી રાત્રિ નું વર્ણન કર્યું છે. શ્રાવકનાં કેટલાં પડ્યું છે. અને તે પર્વ દિવસોમાં કેમ વર્તવું. પત્ર ૪૦૩ થી કર્યું છે. પત્ર ૪૩૮ થી શાતુમતિ નું વિવરણ કર્યું છે. પત્ર ૪૪૭ થી વર્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે. છઠ્ઠામાં માનું વર્ણન પાના. ૪૭૧ થી છે. પાણિગ્રહણનું વર્ણન પત્ર ૪૮૦ થી છે તેમાં કન્યા અને વર કેવાં જોઈએ તેનું ખ્યાન આપ્યું છે પત્ર ૫૦૨ મેં ભાવ શ્રાવકના સત્તર ગુણો દર્શાવ્યા છે. અંતે વાર્થે સિત દર્શાવી છે. ખરેખર આ અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથને વાંચ્યા વિના શ્રાવક પિતાના કૃત્યને જાણી શકતા નથી. માટે દરેક શ્રાવક આ ગ્રંથ વાંચે એમ ઈચ્છું છું. ___ इत्येवं श्री शांतिः शांतिः शांतिः प्रमाण पत्र. જૈન પત્રના અધિપતિ કારભારી ભગુભાઈ ફતેહચંદ તરફથી આ ગ્રંથનું ભાષાંતર મારી તરફ આવ્યું તે મેં સર્વ તપાસી જોયું છે, ભાવાર્થમાં ભૂલ નથી. એકંદર સારી રીતે ભાષાંતર થએલું જઈ હું ખુશ થાઉં છું, દરેક લેક જુજ કિંમતમાં આ પુસ્તકનો લાભ લેઈ સ્વકૃત્ય - ભજે તેજ ભાષાંતરને હેતુ છે. તેમજ ભગુભાઇ વિગેરે સજ્જનોને હેતુ છે, દુર્વ થી રાતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy