SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ એશીકસ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચારે ખાતર પાડયું, અને બન્ને કોડાને જોઇ કાંઇ ન મેલતાં સુરૂપ સ્રો સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી, જ્યાં સુરૂપને સુરૂપને યાગ થયા, તે બન્ને સ્ત્રી પુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રાતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યાગ થયે!, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યા. રાજાએ ડેરા પીટાવ્યો ત્યારે ચેરીએ આવીને કહ્યું કે, હું મહારાજ ! રાત્રિને વિષે પરદ્રવ્યને અપહાર કરનારા અમે વિધાત્તાની ભૂલ સુધારી, એક રલતા બીજા રતની સાથે યોગ કર્યો. ” ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણુ કરી. વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “ તેને ઘરના કાર્યભારમાં બ્લેડવે. એમ કહેવાનું કારૢ એ છે કે, ધરતા કાર્યભારમાં જોડાયલો પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદ્દોન્મત્ત ન થાય તેમજ ઘણાં દુ:ખ સહન કરી ધન કમાવવુ પડે છે, એ વાતને જાણ થઇ અનુચિત મય કરવાનું મનમાં ન લાવે. “ ધરતી માલકી સોંપવી ” એમ શું તેનું કારણ એ છે કે, સ્ફુટા લોકોએ યેાગ્ય કાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે. ધરના કાર્યભાર સારી પરીક્ષા -- રીતે ન્હાના પુત્ર યેગ્ય હેય તે તેને માથેજ નાખવો. કારણ કે, તેમ કરવાથીજ નિવાહ થવાના, તથા તેથી શેાભા વગેરે વધવાને પશુ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રની પરીક્ષા કરી સામે પુત્ર જે શ્રેણિક તેને માથેજ રાજ્ય સાંપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સઅંધમાં પણ ચાગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પશુ સમજવું. જેન ધનશ્રેઢીએ ચેાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી, ચેાથી વ ૢ રાહિણીનેજ ધરની સ્વામિની કરી, તથા ઉગ્નિતા, ભાગવતી અને રક્ષિતા એ ત્રણે મ્હોટી વહૂએને અનુક્રમે છાણુ વગેરે કાઢવાનુ, રાંધવાનુ તથા ભંડારનુ કામ સેાંપ્યું. ( ૨૧ ) पञ्चकं न पसंसर, वसणोवहयाण कहइ दुरवच्छं || आयं वयमवसेसं, च सोहए सयमिमेहितो ॥ २२ ॥ અર્થ:--પિતા પુત્રની તેના દેખતાં કાંસા ન : ૩૦૫ કરે, કદાચ
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy