SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ - - અધ્યાત્મતત્ત્વાલક. * * * ઉપસ’હાર— “ હું સજ્જતા ! એ પ્રકારે હૃદયને સુમેાધથી સુવાસિત કરે અને આત્માન્નતિની આકાંક્ષાને મજબૂત બનાવે. આત્માન્નતિની આકાંક્ષા મજબૂત થતાં તેને માટે સુયેાગ્ય પ્રયત્ન સ્વત એવ સુલભ થઇ જશે.”—૧૪ * * ग्रन्थावसान उद्गारः । * [ આમુ तदवं सङ्क्षिप्तं गदितमिदमध्यात्मविषये मया स्वल्पज्ञेनापि परिदृढसस्कारविधये । समालोकिष्यन्ते किल सहृदयाः सादरदृशा प्रबुद्धेऽस्मात् कस्मिश्वन मम कृतार्थत्वमधिकम् || Thus I, possessed of a smattering of knowledge, have briefly described the above mentioned subject regarding the spiritual knowledge for strengthening my own impressions. The good and sympathetic will surely (I believe ) view it with regard, I shall think myself as one who has performed his duty if some one is enlightened thereby. સમાસ. “ એ રીતે અધ્યાત્મના વિષયમાં મેં અપને પણ પોતાના સંસ્કારાને દૃઢ કરવા વાસ્તે આ કાંઇક સક્ષેપથી કહ્યું. આશા રાખું છું કે સહૃદયવ આ ગ્રન્થને આદરષ્ટિએ અવલેાકશે. આ ગ્રન્થથી કાઇ એક પણ દિ ખાધને લાભ ઉઠાવશે, તેા હું મારી જાતને આધક કૃતાર્થ થયેલી માનીશ.” FFFFEE); 824
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy