SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPRITUAL LIGHT. પરન્તુ વિવાહિત થયા પછી પણ ગૃહસ્થે મર્યાદાપૂ કજ કામનું સેવન કરવાનું છે. શાસ્ત્રવિહિતનિયમપૂર્વક કામનું સેવન કરવામાં આવે, તાજ ગૃહસ્થધર્મની દૃષ્ટિએ કામની સાધના કરી કહી શકાય; જીવનની અધાગિત થવાનુ પરિણામ આવે, એ દેખીતું છે. અન્યથા તા આ પ્રમાણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થાને વિવેકપૂર્વક સાધવામાંજ ગૃહસ્થાનું ગૃહસ્થપણું સમાયલું છે. અ અને કામમાં મુખ્ય થઇને ધર્મને ભૂલી જવા, એ બીજને ખાઇ જનાર ખેડુતના જેવી મૂર્ખતા છે. પ્રતિક્ષણ ધર્મને સાચવવા તરફ પૂરી કાળજી રાખવી જોઇએ. ધર્મની રક્ષામાંજ જીવનની રક્ષા રહેલી છે. ધમ સચવાયલા હશે, તે અર્થ, કામ પુનઃ પ્રાપ્ત થશે, પણ ધર્મ પતિત જીવન હશે, તેા સુખની પ્રાપ્તિ ક્યાંથી નહિ થવાની. કામની સેવા અની સિદ્ધિ ઉપર આધાર રાખે છે. અર્થ વગરના ( નિધન ) યદિ કામ તરફ પ્રવૃત્તિ કરે, તે તેને ઘણી મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે. એ માટે અર્થના પ્રમાણમાં કામની સેવના કરવાનું ખ્યાલમાં રાખવુ. એ અ અને કામ એ અનેથી વિરક્ત છે, એવાઓને કાટીશ: ધન્યવાદ છે; પરન્તુ એવાઓને માટે શાસ્ત્રકાર સંન્યાસગ્રહણજ શ્રેયસ્કર બતાવે છે; સન્યાસગ્રહણથી મેાક્ષ-માર્ગની સાધના સરળ બને છે; અને મેક્ષ પ્રાપ્ત થયા એટલે કૃતાતાની ચરમ સીમા આવી ગઇ. उपसंहरति इति सुबोध सुवासितमाशयं कुरुत काङ्क्षत चात्मसमुन्नतिम् । सति बलीयसि तत्र मनोरथे प्रयतनं सुलभीभविता स्वतः ॥ १४ ॥ Thus bearing this in mind, oh, you good men, enlighten (perfume ) your hearts with good morals and awaken deep desire for self-exaltation. Such a desire being strengthened, efforts, themselves, (for self-illumination ), will easily meet with success. (14) 823
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy