SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SHRITUAL GET. સ્વયંભૂ છે, પુત્તમ છે, પિતામહ છે, પરમેષ્ઠી” છે, "તથાગત છે, સંગત છે અને શિવ છે. ”—૧૭ કાજોલાણના– साईरो हे बहुभागधेयाः ! स्ताद् वो मनोवारिरुहस्य हंसः। यहि पन्था अवधारणीयश्चैतन्यशक्तिमातावनन्यः ॥ १८ ॥ O highly prosperous, let this divine Lord be seated as a swan on your lobus-like heart. Keep this constantly before your mind that this course and 20 other leads to the development of spiritual Powers. ( 18 ) સામાન્યતઃ ઇશ્વરની ઉપાસના – “હે મહાભાગ્યશાળીઓ ! તે ઈશ્વર તમારા હૃદયરૂપ કમળને હંસ બને. અથવા તે કમળને વિકસિત કરવામાં સૂર્ય બને. યાદ રાખવું જોઈએ કે આજ માર્ગ ( ઈશ્વરબાન ) ચૈતન્યશક્તિને વિકસ્વર કરવામાં અસાધારણ કારણ છે. "--૧૮ જેને ઈશ્વરને સ્યાદ્વાદદષ્ટિએ કેવી રીતે જુએ છે, તેને માટે આ એક શ્લોક બસ છે– " परब्रह्माकारं सकलजगदाकाररहितं ___ सरूपं नीरूपं सगुणमगुणं निर्विभु-विभुम् । विभिन्नं सम्भिनं विगतमूनसं साधुमनसं पुराणं नव्यं चाधिहृदयमधीशं प्रणिधे " ॥ .. ભાવાર્થ એ છે કે-ઇશ્વર સાકાર છે અને નિરાકાર, રૂપી છે અને અરૂપી, સગુણ છે અને અગુણ, વિભુ છે અને અવિભુ, ભિન્ન છે અને ૧ પૂર્ણમહદયસંપન્ન. ૨ પુષમાં ઉત્તમ. ૩ પૂના પણ પૂજ્ય. ૪ પ્રકમ સ્થાન ઉપર સ્થિત. પ યથાર્થતાનવાન ક ઉત્કૃષ્ટજ્ઞાનવાન ૭ કલ્યાણસંપન્ન અથવા કલ્યાણુકારી,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy