SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલક [ સાતમું ને સાક્ષાત્કાર કરી શકતું નથી. + જ્યારે આમ હકીકત છે, તે પછી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ જે જ્ઞાન, તેને અભાવ મુક્તિમાં કેમ હોઈ मुक्तिप्राप्तान् वर्णयति*महेश्वरास्ते परमेश्वरास्ते स्वयम्भुवस्ते पुरुषोत्तमासे । पितामहास्ते परमेष्ठिनस्ते तथागतास्ते सुगताः शिवास्ते ॥ १७ ॥ These high souls are Maheshvaras, Parameshvaras, Svayambhus, Purushottamas, Pitāmahas, Parmeshthis, Tathāgatas, Sugatas and Shivas. ( 17 ) મુકિત પામેલાઓને વર્ણવે છે– સર્વ કર્મોથી મુક્ત થયેલા મહેશ્વર છે, પરમેશ્વર છે, + અહીં અગ્નિનું ઉદાહરણ એટલાજ પૂરતું સમજવાનું છે કેજેમ અગ્નિનું લક્ષણ ઉષ્ણતા અથવા દાહસ્વભાવતા છે, તેમ આત્માનું લક્ષણ જ્ઞાન છે. આટલાજ અંશમાં આ ઉદાહરણ છે. અતએવ-“અગ્નિ જેમ દૂરવર્તી વસ્તુને બાળી શકતી નથી, તેમ આત્માને દૂરવર્તી પદાર્થને સાક્ષાત્કાર ન થે જોઈએ. વળી અગ્નિથી જેમાં કેટલાક એવા પદાર્થો બળતા નથી, તેમ આત્માથી પણ કેટલાક પદાર્થો જ્ઞાત નજ થવા જોઈએ –એની શંકા કરવાને અન્ન અવકાશ રહેતું નથી. * આ હકીકત પ્રથમ પ્રકરણના ૧૫ મા લેકના વિવરણમાં ૭૨ મા પૃષ્ઠની નીચે નોટમાં સ્પષ્ટ કરી બતાવી છે. ___ * महान्त ईश्वरा महेश्वराः। परमा ईश्वगः परमेश्वराः । स्वयं समृद्धा भवन्तति स्वयम्भुवः । पुरुषेषूतम': पुरुषोत्तमाः ।विशुद्धयोगिनः पितृसमानत्वाद् अस्माकं पितर, तेषामपि पितृतुल्या ईश्वरा अस्माकं पितामहा भवन्ति । अथवा पितामहा नाम પૂરા: ઘરમે (૨) તિતિ વણિનઃ 1 “તથા તથાઇવાર (ાર્ચ) જ્ઞા येषां ते तथागताः । 'सु' शेभनं ज्ञानं येषां ते सुगताः । शिवं कल्याणमस्ति एषु પતિ શિવાઃ | ૧ મહેટા ઈશ્વર તે મહેશ્વર. ૨ પરમ ઈશ્વર તે પરમેશ્વર. 774
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy