SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતાલેક [ સાતમુંવિપાકેદય રહેતે ક્ષપશમ હોય નહિ, જ્યારે દેશઘાતી પ્રકૃતિને વિપાકેદય રહેતે પણ ક્ષયપશમ હોય છે. કારણ એ છે કે દેશદ્યાતિ પ્રકૃતિના સર્વ ધાતિ રસની પેઠે સર્વઘાતિ પ્રકૃતિને સર્વઘાતિ રસ દેશઘાતિપણે પરિણમત નથી. सामर्थ्ययोग विभजतिसंन्यासरूपः स्मृत एष योगो *धर्मस्तथा योग इति द्विधाऽसौ। तत्राऽऽदिमः स्यात् क्षपकावलिस्थे शैलेश्यवस्थावति च द्वितीयः॥१०॥ This Yoga is also known as Sanyāsayoga. It is of two kinds as Dharmasanyāsa and Yogasaņyāsa. One who has already reached the stage of kshapakasbreni (the eradicative route ) can practise Dharmasanyasa and one on the Shaileshi ( rocklike firmness ) stage is fit for the second. ( 10 ) સામથ્થગના વિભાગ “આ વેગને સંન્યાસગપણ કહેવામાં આવે છે. આના બે ભેદ. પડે છે- ધર્મસંન્યાસ” અને “યોગસંન્યાસ'. “ધર્મસંન્યાસ' પરમાર્થતઃ “ક્ષપકશ્રેણ” ઉપર આવેલાઓને હેય છે, જ્યારે “ગસંન્યાસ શેલેશી અવસ્થાવાળાને (ચોદમાં ગુણસ્થાનવાળાને ) હોય છે.”—૧૦ | ભાવાર્થ. ધર્મસંન્યાસ એટલે ધર્મોને સંન્યાસ, અર્થાત ધર્મોન પરિત્યાગ. ક્યા ધર્મોને ત્યાગ? આત્માના ખાસ ધર્મોને નહિ, પણ પુદ્ગલ દ્રવ્યોથી સંબન્ધ રાખતા એવા ( ક્ષાયોપથમિક ) ધર્મોને ત્યાગ. આ ધર્મસંન્યાસયોગ ક્ષપકશ્રેણી ઉપર વર્તતા મહાત્માને હોય છે. યોગસંન્યાસ” એટલે મન-વચન-શરીરના વ્યાપારને પૂર્ણ નિરોધ. આ ગસંન્યાસ ચદમાં ગુણસ્થાને-શૈલેશી અવસ્થામાં હોય છે. ચદમા ગુણસ્થાનને શૈલેશી” એવું નામ આપવામાં આવ્યું છે. • * धर्मसंन्यासः, योगसंन्यासः । + “શી'-ન્યૂઃ સંવર, તા “રાઃ”—વામી રાડ, તા લવસ્થા ઊલ્ટેશી અર્થાત–શીલ” એટલે સંપૂર્ણ સંવર, તેને “ઈશ એટલે સ્વામી, તે શલેશ, તેની અવસ્થા તે શેલેશી'. 764
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy