SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. Yoga by those well-versed in the Yoga philosophy. The Yoga is twofold: (1) Samprajnāta; (2) Asamprajnāta. In the former kind of Yoga, Dhyana is imperative (or the former is a particular kind of Dhyāna ). The Asamprajnāta Samādhi is characterised by the destruction of the functions of the mind. When all the functions of the mind cease, the knowledge of the Absolute arises. That Yoga in which the functions of the body cease is also not different from the Asamprajnāta Yoga, and is also a way to absolution. ( 1-3 ) પાત જલયાગની આલોચના— “ યાગના વિદ્વાના ચિત્તવૃત્તિના નિરાધતે યાગ કહે છે. તે યાગ એ પ્રકારે છે–સંપ્રજ્ઞાત' અને ‘અસપ્રજ્ઞાત’. તેમાં પ્રથમ ‘સંપ્રજ્ઞાત' એ ધ્યાનને ભેદ છે. અસપ્રજ્ઞાતયેાગ’, વૃત્તિઓના ક્ષયસ્વરૂપ છે. મનની તમામ વૃત્તિએ ક્ષીણ થતાં જે ‘કેવલજ્ઞાન' પ્રકટ થાય છે, તે પણ અસપ્રજ્ઞાતયેાગનું જ ફળ છે; અને શરીરની વૃત્તિઓ જ્યારે સર્વથા નિ થાય છે, ત્યારે તે વખતનેા પણુ • યાગ, જે મુક્તિનું દ્વાર છે, અસપ્રજ્ઞાતજ છે. '—૧, ૨, ૩. વ્યાખ્યા. પતંજિલ યાગનું લક્ષણ બતાવતાં કહે છે કે-યોચિત્તવૃત્તિનિરોધ:”, અર્થાત્ ચિત્તવૃત્તિઓને નિરાધ કરવા એ ચેાગ છે. આ લક્ષણ યથાર્થ છે. પરંતુ એટલું સમજી રાખવું જોઇએ કે આ લક્ષણ ઉચ્ચક્રેાટીના યાગનું રચવામાં આવ્યું છે. જૈનદષ્ટિએ શુક્લધ્યાનને ખીને ભેદ, કે જેની અંદર સમસ્ત ચિત્તવૃત્તિઓને સર્વથા વિલય થઇ જાય છે અને તત્કાળ કેવળજ્ઞાન પ્રકટે છે, તે યાગની અંદર આ લક્ષણ ખરાખર ધટે છે. અગર આ લક્ષણમાં ‘ચિત્તવૃત્તિ' શબ્દથી સમસ્ત ચિત્તવૃત્તિએ લેવા ઉપર ભાર આપવામાં ન આવે, તેા ઉચ્ચ યાગને મેળવવામાં સાધનભૂત-પ્રાર્’ભથી લઇને-જેટલી યેાગભૂમિકાઓ છે, તે સર્વની અંદર આ લક્ષણ પ્રાપ્ત થઈ 745
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy