SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્યાક the fourth grade of Dhyāna. Persons habituated to such" spiritual Dhyāna obtain happiness which is intuitional and beyond the domain of senses. (34-35) સંસ્થાને ધ્યાન આકાશ સર્વત્ર વ્યાપક છે. તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનને છે. તે આકાશના મધ્યબિન્દુમાં આ લેક સ્થિત છે, જેમાંને ઊર્વભાગ ઊર્ધ્વલક, અભાગ અલેક અને મધ્યમભાગ મધ્યમક કહેવાય “ “આવા પ્રકારના લોકનું સ્વરૂપ બહુ સુમરીતે આ ચોથા ધ્યાનમાં વિચારાય છે. આવા ધર્મધ્યાનમાં વર્તનારાઓને સ્વસંવેદ્ય અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ”—-૩૫ વ્યાખ્યા. લેકભાવના અને “સંસ્થાનવિચય” ધ્યાનમાં શું ફરક છે? એ પ્રશ્ન અત્રે સહેજે ઉભો થઈ શકે તેમ છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાર ભાવનાઓ અથવા તે સિવાયની અન્ય ભાવનાઓ એ ચિન્તામાત્ર છે, એમાં એક સ્થિર આલંબન હોતું નથી, જ્યારે ધ્યાન તે એક સ્થિર આલંબન પર અડગ હોય છે. આજ વાત ધ્યાનશતકમાં કહી છે કે – " जं थिरमज्यवसाणं तं आणं जं चलं तयं चित्तं । तं होज भावणा वा अणुपेहा का अहव चिंता " ॥ २ ॥ અર્થત–જે મનની સ્થિર એકાગ્રતા, તે ધ્યાન છે અને જે અનવથિત શુભ ચિત્ત છે, તે પાન નહિ હૈઈ કરીને ભાવના, અનુપ્રેક્ષા યા ચિંતા કહેવાય છે. | ધર્મધ્યાનના જેમ આ ચાર પ્રકારો જોયા, તેમ અન્ય ગ્રન્થમાં દશ પ્રકારે બતાવ્યા છે–અપાયવિચય, ઉપાયરિચય, જીવવિય, અથવવિચ, વિપાકચિય, વિરાગવિય, ભવવિચય, સંસ્થાનવિચય, આજ્ઞાચિય અને હેતુવિચય. છે જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની વૃત્તિ સ્યાદ્વાદકલ્પલતાના ૩૩૬ મા પૃષ્ઠમાં. 796
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy