SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર.] SPIRITUAL LIGNT. : : “મહેલ, બાગ વગેરે ઉત્તમ સ્થળના પ્રસંગની પ્રાપ્તિ, શુભ વિપાકનું કારણ છે અને મસાણ વગેરે ખરાબ જગ્યા અશુભ વિપાકનું કારણ છે.” (એ ક્ષેત્રથી શુભાશુભ વિપાક.)-૩૧ “અશીત-અનુષ્ણ એવી વસન્ત વગેરે સારી ઋતુને વિહારપ્રસંગ શુભ વિપાકનું અને ગ્રીષ્મ આદિ ઋતુમાં રખડપટ્ટી કરવાનો પ્રસંગ અશુભ વિપાકનું કારણ છે. (એ કાળથી શુભાશુભ વિપાક.) મનની પ્રસન્નતા વગેરે સાત્ત્વિક ભાવોને ઉદય શુભ વિપાકનું અને મનને રદ્ધ પરિણામ અશુભ વિપાકનું કારણ છે” (એ ભાવથી શુભાશુભ વિપાક.)-૩૨, ” “ઉત્તમ સ્વર્ગગતિ, ઉત્તમ મનુષ્યગતિ વગેરે ઉત્તમ જન્મની પ્રાપ્તિ શુભ વિપાકનું અને તિર્યંચ, નરક આદિ દુર્ગતિ અશુભ વિપાકનું કારણ છે. (એ ભવથી શુભાશુભ વિપાક. ) એ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ; ભાવ અને ભવના વિચિત્ર યોગે થતાં કર્મનાં વિચિત્ર ફલે આ ત્રીજી ધ્યાનમાં ચિંતવાય છે, ”૩૩ संस्थानध्यानम आत्मप्रतिष्ठं स्थितमस्त्यनन्तानन्तं नमः सर्वत एव, तत्र। . लोकोऽस्ति मध्यस्थित ऊर्ध्व-मध्याऽधोभांगतो यो दधते त्रिलोकीम् स्वरूपमेतस्य विचिन्तनीयं ध्याने चतुर्थे बहुमुक्ष्मरीत्या। स्यादीदृशे वृत्तवतां च धर्मध्याने स्वयंवेद्यमतीन्द्रियं शम् ॥ ३५ ॥ * The endless other is everywhere, supported by its own self, in the middle of which is a region (Loka), whose three parts viz., the upper the lower and the middle are styled the upper Loka, the lower Loka and middle Loka respectively. The contemptation which is of a very subtle nature of such universe, constitutes what is called 25 ૯૨
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy