SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ! SPIRITUÁL LIGHT. ઉત્પત્તિમાં પરસ્પર એક બીજાની અપેક્ષા રાખે, તે તે “અન્યાશ્રય દેષ કહેવાય. પરંતુ બંને ચીજોને પરસ્પર-એક બીજાની ઉન્નતિ કરવામાં સાધનભૂત થવું, એ તે બેશક બનવાજોગ છે. ભગવાન હેમચન્દ્રયોગશાસ્ત્રના ચોથા પ્રકાશના ૧૧૪ મા શ્લોકની વૃત્તિમાં લખે છે કે " साम्यमन्तरेण ध्यानं न भवत्येव, ध्यान तु विना साम्यं भवदपि निष्प्रकम्प न भवति, इत्यन्योन्याश्रयदोषाभावः । एवं च सति द्वयमन्योन्यहेतुत्वेनाવાતાતે” • - અર્થત–સામ્ય વગર ધ્યાન થાયજ નહિ, અને ધ્યાને વગર સામ્યને સંભવ હોવા છતાં પણ નિષ્પકંપ રીતે સંભવ હોઈ શકો નથી. એજ માટે એ બંનેને અન્ય કારણ તરીકે કહેવામાં આવ્યાં છે; અને અએવ “અન્યાય ' દેવને અવકાશ નથી. ध्यानमेव स्तुवन् प्रकरणं पूर्णयति अतिदारुणपापभारिणो प्यमुना ध्वस्तसमस्तकर्मकाः । परमत्मदशां प्रपेदिरे परमाध्यात्ममिदं विदुर्बुधाः ॥ ३९ ॥ The embodied souls though they are encumbered with terrible sins have attained to the highest state of bliss ( freedom ) by the destruction of all Kārmio forces. The wise persons have called it the highest condition for the realization of truth. ( 39 ) પ્રકરણસમાપ્તિ- “ અતિદારૂણ પાપના બેજાથી નીચા નમી ગયેલાઓ પણ જ્યારે ધ્યાનની હદ તરફ અભિમુખ થયા અને ધ્યાનસ્થિર બન્યા, ત્યારે તેઓ પણ તે ધ્યાનના બળથી સમસ્ત કર્મોને ક્ષય કરી પરમાત્મદશાને પ્રાપ્ત થયા. અહા ! ખરેખર ધ્યાન એ અધ્યાત્મની ઉચ્ચ કેટીની વસ્તુ છે.” ૩૯ 689.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy