SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL Light. apquired only by the weakening and destruction of terrible kārmic forces. Having obtained human birtli it is more difficult to cognize real truth. Every thing is easy of attainment but the three jewels, right faith, right knowledge and right conduct; so one should try to pay proper attention to religion and make his human birth successful. બેધિભાવના “ સંકિલષ્ટ કર્મો નિર્બલ પડવાથી આ વિશિષ્ટ મનુષ્યજન્મ પ્રાપ્ત થયું છે. આટલી હદે પહોંચ્યા છતાં પણ યથાર્થતત્ત્વશ્રદ્ધાનરૂપ બેધિરત્ન પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે. ”–૩૫ भावमा उपसंहरन् तत्साध्यमुपक्षिपतिएतादृशीभिः खलु भावनाभिः सुवासितान्तःकरणो महात्मा। . ममत्वलुण्टाकविलुण्ठयमानां साम्यश्रियं रक्षितुमीश्वरः स्यात् ॥३६॥ The great sage whose heart is well scented chiefly with these reflections becomes strong enough to preserve the glory of the equanimity from being seized by a plunderers in the form of human vanity, ( 36 ) ભાવનાઓનું પરિણામ “આવી ભાવનાઓથી સુવાસિત થયું છે અન્તઃકરણ જેનું, એવો મહાત્મા મમત્વરૂપ લૂટારાથી લૂટાતી સમતા-લક્ષ્મીને રક્ષણ કરવા સમર્થ થઈ શકે છે. " ભાવાર્થ. આ ભાવનાઓથી જ્યારે નિર્મમ પ્રાપ્ત થાય છે, ત્યારે જ વૈરાગ્યને પ્રાદુર્ભાવ થાવ છે; અને વૈરાગ્ય પ્રાપ્ત થયેથી જ સમ તાનાં કિરણો ખીલવા માંડે છે. "
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy