SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું, ] SPIRITUAL LIGHT. brings on no good. On the contrary it forces one to swallow the bitter poison of infatuation. માનને માટે છેવટ— “ માટે જગત્ નું સ્વરૂપ બરાબર અવલેાકી આ માનરૂપ ભુજંગને દૂર ફેકા. એની સંગતમાં *અમૃતા પ્રાપ્તિ નથીજ, ત મેહરૂપ વિષતાજ ઉપભાગ થાય છે —૪૫ વ્યાખ્યા. માન, મદ, ગ, અહંકાર, અભિમાન વગેરે એકાક શબ્દો છે. વિવેકી મનુષ્યાને માટે ક્યાઇ મદ કરવાનું સ્થાન નથી. મદનુ ક્ષેત્ર માટુ છે, તેના સંક્ષેપ કરીને જૈનશાસ્ત્રકારો મદના આઠ પ્રકારા બતાવે છેજાતિમદ, કુલમદ, લાભમદ, ઐશ્રમદ, ખલમદ, રૂપમદ, તપેામદ અને શ્રુતમદ. કથી કલ્પાયલી જાતિ ઉપર મદ કરવા, એ હૃદયની હલકાઇ છે. ગુણુ વગર કેવળ જાતિમાત્રથી મહત્તા નથી, અને હલકી જાતિવાળા મનુષ્ય પણ સદ્ઘ થી પૂજ અને છે, એ માટે જાતિમદ કરવાના હાય જ નહિ. જાતિમદની જે કુલબદ ણ ત્યાજ્ય છે. પ્રજ્ઞા, વૈભવ અને આચરણુ એ કુલની સાથે બંધાયાં નથી, અકુલીનામાં પણ એ બાબતે ઉત્તમ રીતે અનુભવાય છે. તે પછી કુલમદ શાને કરવા જોઇએ ? જે કુશીલ છે, તેને કુલવડેથી શું? અને જે સુશીલ છે તેને પણ કુલવડે કરીને શું ? યથેષ્ટ વસ્તુઓને લાભ થતાં લાભમટ્ઠ ઉત્પન્ન થતા જોવાય છે. પણ વસ્તુતત્ત્વન સમજી શકે છે કે અન્તરાય કર્મના ક્ષય થતાં લાભ મળે છે, અન્યથા નથી થતા. તો પછી ક દૃષ્ટિએ લાભ ઉપર મંદ કરી શકાય ? પરની પ્રસાદીથી મળેલ લાભ ઉપર મદ કરવા, એ બુદ્ધિની મન્ત્રતા સૂચવે છે. ઐશ્વર્ય પ્રાપ્ત થતાં ઐશ્વય મઢ ખડા થાય છે. પરંતુ વિવેકશીલ મનુષ્યા સમજી શકે છે કે ઐશ્વર્યની કેટલી ચંચલતા છે. કુલટા સ્ત્રીની જેમ ઐશ્વ અસ્થિર છે. ગુણવન્તને આશ્રય છેડી નિષ્ણુણીના પક્ષ પકડનાર ઐશ્વર્ય શુ મદ કરવાનું સ્થાન હાઇ શકે ખરૂ ? * અમૃત ' ના અર્થ મા‚ પણ અહીં ધટે છે. 587
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy