SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલેક. : ત્રીત પદાર્થા, જેવા કે ભગવાનની મૂર્તિ વગેરે, તે ઉપર ચિત્તને બાંધવાને મહાવરા કરવા; એમ ક્રમશઃ નિરંતર અભ્યાસ કરવાથી સૂક્ષ્મ અને આભ્ય ન્તર પ્રદેશમાં ચિત્તબન્ધન કરવાનું દુષ્કર રહેતું નથી. જે વસ્તુ શરૂતમાં દુષ્કર-અતિદુષ્કર જણાય છે, તે જ વસ્તુ અભ્યાસના પ્રવાહમાં વહેતા રહેવાથી સ્વતઃ પ્રાપ્ત થઇ જાય છે, એ વાત દરેકને જાણીતી છે. આપણી સ્ડામે વધારેમાં વધારે એ હાથ દૂર કાઇ પણ વસ્તુ મૂકવી અથવા ત્યાં કઇંક નિશાન કરવું, અને ત્યાર પછી તેની તરફ ત્રાટકની પેઠે જોયા કરવું; નેત્રદ્વારા નિકળતી વ્રુત્તિને સ્થિર કરી તન્મય બની જવું. આ પ્રકારે રાજ છે, ચાર, પાંચ ઘડી અભ્યાસ કરવાથી ધારણા સિદ્ધ થતાં ચિત્ત સ્થિરતા ઉપર આવી જાય છે. - स्थिरस्वभावादिह नान्यमुच्च मीमांसनाया अपि संविकासः । 'सम्यक् स्थितः स्यादद्य धारणायां लोकप्रियो धर्मसुलीनचेताः ॥ १२० ॥ Under this aspect on account of the steadiness of mind due to Dharana he ceases to rejoice in everything else and the analysing spirit is vigorously awakened in him. Thus well practised in Dharana he becomes highly popular and fervently devoted to religion, ( 120 ) “ અહીં થૈ ગુણના પરિણામે અન્યત્ર અપ્રસ્તુત કામમાં હર્ષ થતા નથી અને આ દૃષ્ટિમાં મીમાંસાને ( તત્ત્વની સમ્યગ્ આલાચનાને ) ગુણ પ્રાપ્ત થાય છે. અહીં ધારણામાં સ્થિત થયેલ મહાભાગ આત્મિક કર્તવ્યા ઉપર એવા સ્થિર હાય છે કે તેને જોઇને સ્વાભાવિક રીતે તેના ઉપર સતે પ્રેમ થઇ આવે છે. ”–૧૨૦ मायाजलं तवत ईक्षमाणोऽनुद्विग्न एत्याशु यथाऽस्य मध्यात् । भोगान स्वरूपेण तथैव मायाऽम्बुवद् विदन् भुत उपैति मोक्षम् ॥ १२१ ॥ B One who knows the truth about mirage passes 520
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy