SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ ત્રીજું સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એ પર સમ્યગ દષ્ટિઓ છે. તેમાં પ્રથમ સ્થિરાદષ્ટિમાં યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં ભતિરહિત બે વર્તે છે.”—૧૧૪ प्रत्याहृतेन्थिविभेदनेन स्फुरद्विवेकोज्ज्वलमानसानाम् । संसारचेष्टा प्रतिभाति बालधूलीगृहक्रीडनसन्निभैव ॥ ११५ ॥ Pratyāhāra cuts the Karmic Knot and generates Viveka (discrimination) in those who are enlightened. A display of worldliness appears like a structure of sand erected by children. ( 115 ) પ્રત્યાહારધારા ગ્રન્થિભેદ વડે જેઓના ઉજજવલ હદયમાં ઉત્તમ વિવેકનું સ્કરણ થયું છે, એવા મહાત્માઓને સંસારને સમગ્ર પ્રપંચ ધૂળનાં ઘર બનાવી રમનારા બાળકની ચેષ્ટા જે ભાસે છે.”—૧૧૫ तत्वं परं ज्योतिरिह ज्ञरूपं वैकल्पिकः सर्व उपप्लवोऽन्यः। एवं च भोगो भवभोगिभोगाऽऽभोगस्वरूपः प्रतिभासतेऽत्र ।।११६॥ Under this aspect the spiritual light is known as the highest truth ( to those who are spiritually advanced...). Everything else is phenomenal and thus worldly enjoyments are ( to be avoided ) like a dreadful. expanse of the hood of a serpent. ( 116 ) કે, આ દષ્ટિમાં શુદ્ધચેતન્યસ્વરૂપ એજ પરમ તત્તા સમજાય છે. આત્મભાવમાં રમણ કરતાં સર્વ બાહ્યભાવ કાલ્પનિક ભાસે છે અને સંસારના ભોગે ભવરૂપ સપની ફણાના આટોપ સરખા જંણાય છે” ૧૧૬ रत्नप्रभाया उपमोदितात्र सूक्ष्मावबोधस्य समन्वयोऽपि । प्रत्याहृतिः सा पुनराचचक्षे समाहृतिर्याऽर्थत इन्द्रियाणाम् ॥११७॥ The inner perception which first arises under 4S6.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy