SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, ત્રીજુંસદ્ભુદ્ધિથી યથાર્થ બેલનારને “આપ્ત” કહેવામાં આવે છે. સહુથી પ્રથમ નંબરે આત એ છે કે-જેના રાગ આદિ સર્વ દેષ ક્ષીણ થયા છે અને જેણે નિર્મળ જ્ઞાનથી બહુ ઉંચા પ્રકારને ઉપદેશ આપ્યો છે. આગમમાં પ્રકાશ કરેલું તત્વજ્ઞાન અતિગંભીર હોય છે. અતએવા તટસ્થભાવથી વિચાર કરવામાં ન આવે, તે અર્થનો અનર્થ થઈ જવા પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહને ત્યાગ, જિજ્ઞાસાગુણની પ્રબળતા અને સ્થિર તથા સૂક્ષ્મદષ્ટિ, એટલાં સાધને પ્રાપ્ત થયાં હય, તે આગમનાં તોના ઉડાણ ભાગમાં પણ નિર્ભીકતાથી વિચારી શકાય છે. અસ્તુ. જ પ્રમાણની વ્યાખ્યા જોઈ. વાદભૂમીમાં પ્રાયઃ અન્ય પ્રમાણે કરતાં ઘધારે ભાગ લેનાર અનુમાન પ્રમાણ છે. પણ તે ગમે તેમ તે પક્ષઆ જ પ્રમાણ છે. પક્ષપ્રમાણથી જેટલું પ્રકાશ પડતું હોય તેટલું જ પડે; પ્રત્યક્ષપ્રમાણના જેટલું અજવાળું તેનાથી પડી શકે નહિ. પ્રત્યક્ષપ્રમાણ, જે ઇન્દ્રિયજનિત છે, તે પણ બહુ મહત્વનું લેખી શકાય નહિ. અતીન્દ્રિય પદાર્થો માટે તે તે નકામું છે. એથી તે અમુક અપેક્ષાએ અનુમાન પ્રમાણને દરજજો ઊંચે કહી શકાય, કે જે અતીન્દ્રિય પદાર્થો ઉપર પણ કેટલેક અશે પ્રકાશ નાંખે છે; પરન્તુ વસ્તુતઃ જ્યાં સુધી આત્મસ્પર્શી અનુભવજ્ઞાન પ્રકટ ન થાય, ત્યાં સુધી અંધારૂંજ છે, એ ચોકકસ સમજી રાખવું. એ જ્ઞાન પ્રકટ થયેથીજ અતીન્દ્રિય પદાર્થોને સુદઢ સાક્ષાત્કાર થઈ શકે છે અને સંશય કે ભ્રાંતિથી ઉત્પન્ન થનારા કલહે શાન્ત થઈ જાય છે. આને માટે આત્મા ઉપરનાં આવરણને હાસ થવાની અગત્ય છે. અને એજ અગત્યના કર્તવ્ય માટે મધ્યસ્થભાવદ્વારા કુતર્કને નાશ કરી મિથ્યાદષ્ટિમાંથી મુક્ત થવાની જરૂર છે. પ્રણામે – अतीन्द्रियार्था यदि हेतुवादैविनिश्चयाध्वानमधिश्रयेयुः।। एतावतः कालत एव तेषु मुनिश्चयः प्राज्ञवरैः कृतः स्यात् ॥११२॥ If incontrovertibly logical proof had been possible as regards matters beyond the reach of senses, the 484
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy