SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, I બીજું પરવતત્વનિર્ણિનીષ પણ બે ભેદોમાં વહેંચી શકાય છેએક તે *ક્ષાયોપશમિક જ્ઞાનવાન અર્થાત અસર્વજ્ઞ અને બીજા સર્વજ્ઞ. આ પ્રમાણે ગણત્રી કરતાં વાદી પ્રતિવાદીના ચાર ભેદે થાય છે. તે આવી રીતે– ૧ જિગીષ, ૨ સ્વાત્મામાં તત્વનિષ્ણુ, ૩ પરત્રતત્વનિર્ણિનીષક્ષાપશમિજ્ઞાની અને ૪ પત્રતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ. આ ચાર પ્રકારના વાદી તથા પ્રતિવાદી થયા. હવે એમાં એક એક વાદી સાથે એક એક પ્રતિવાદીને વાદ માનતાં વાદના સેળ ભેદે પડે છે. તે આવી રીતે – પ્રથમ જિગીષ સાથે સંબંધ રાખતા ચાર ભેદે – જિગી સાથે જિગીષ ૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ ૨, પરત્ર. તત્વનિર્ણયેચ્છુ-ક્ષાપશકિજ્ઞાની ૩ અને પરત્રતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ ૪. (૨) - બીજા સ્વાત્મતત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા ચાર ભેદ– * વાત્મામાં તત્વનિષ્ણુ સાથે જિગીષ ૧, વાત્મામાં તત્વ- - નિર્ણચ્છુ ૨, પરત્રતત્વનિર્ણચ્છુ-ક્ષા પમિકલ્લાની ૩ અને પત્રતત્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની જ. ત્રીજા પરત્રતત્વનિર્ણચ્છ-ક્ષાપશમિકાની સાથે સંબંધ રાખતા ચાર ભેદ – પર તરવનિયેચ૭-શાપથમિકજ્ઞાની સાથે જિગીષ ૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ ૨, પરત્રતત્વનિર્ણચ્છ-ક્ષાપશમિકતાની ૩ અને પરત્રતસ્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની ૪. - ચેથા પરત્રતત્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની સાથે સંબન્ધ રાખતા ચાર ભેદ * જ્ઞાનના આવરણભત કર્મના ક્ષય-ઉપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન #ાથાવશકિજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન અપૂર્ણ છે. 474
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy