SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. In the assembly of the learned people various are the ways of discussions and rejoinders. Indeed they do not lead to the realisation of truth or absolute conclusion. This is illustrated by the example of Tilapilak ' (an ox turning round in a mill ). ( 116 ) " કુતક જનિત વાદ-પ્રતિવાદ વ્યર્થ છે— "6 વિદ્વાનોની સભામાં અનેક પ્રકારના વાદ-પ્રતિવાદો થતા જોવામાં આવે છે; પરન્તુ એથી તત્ત્વતા અન્ત પ્રાપ્ત કરી શકાતો નથી. એ વિષે ઘાંચીના અળદનું ઉદાહરણ સ્પષ્ટ છે. ”—૧૧૦ , વ્યાખ્યા. વાંચીના બળદની આંખે પાટા બાંધેલા હાય છે. તે સ્હેવારથી કરવા માંડે છે અને ફરતાં ફરતાં સાંજ પૂરી કરે છે; એટલા લાંબા વખત સુધી ભ્રમણ કરવા છતાં પણ તે અળદ ત્યાંને ત્યાંજ સ્થિત રહેલા હોય છે; આ પ્રમાણે વિકલ્પનળાથી ભરેલા વાદ-પ્રતિવાદો કરવા છતાં પણ તેનુ ફળ વિકલ્પનામાંજ સમાપ્ત થાય છે, હૃદયંગમ તત્ત્વપ્રકાશ મળી શકતા નથી. અહીં વાદના સબન્ધમાં કઇંક વિચાર કરી જઇએ- વાક્ એ વાદી અને પ્રતિવાદી એ બંનેથી સબન્ધ રાખે છે. વાદી અને પ્રતિવાદી એ બંનેની વચનપ્રવૃત્તિ પરપક્ષનિરાસ અને સ્વપ સિદ્ધિ માટે હાય છે. આ ઉદ્દેશથી થતી. વચનપ્રત્તિને ‘ વાદ ’કહેવામાં આવે છે. વાદના પ્રારંભ એ પ્રકારની ઇચ્છાથી ઉદ્ભવે છે—એક વિજયલક્ષ્મીની ઇચ્છાથી અને બીજી તત્ત્વનિશ્ચયની ઇચ્છાથી. આ ઉપરથી, વઢ્ઢ એમાં કેટલાક વિજયલક્ષ્મીની ઇચ્છાવાળા અને કેટલાક તત્ત્વનિશ્ચયની સ્પૃહાવાળા હોય છે, એમ અર્થાત્ જણાઇ આવે છે; અને એથી જિગીષુ તથા તત્ત્વનિણિનીષુ એમ વાદી–પ્રતિવાદીના બે ભેદો પડે છે. તત્ત્વ નિર્ણિની પણ એક વિભાગામાં વિભક્ત થાય છે—એક સ્વાત્મતત્ત્વનિષ્ણુિ તીખું ( સ્વાત્મામાં તત્ત્વનિણૅય કરવા મ્હેનાર ) અને બીજા, પત્રતત્ત્વર્ણિ નીપુ. ( પ્રતિપક્ષીને તત્ત્વનિર્ણય કરી આપવા ઈચ્છનાર) વંદ 473
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy