SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. | SPIRITUAL LIGHT. વ્યાજબી છે, એમ આ દૃષ્ટિવાળો સમજે છે અને અએવ માધ્યસ્થ ભાવની શ્રેણી ઉપર આ દષ્ટિવાળાનું હદય વર્તતું હોય છે. આ દૃષ્ટિમાં આવ્યા પછી ભવાભિનન્દની વૃત્તિઓ ઉછળતી નથી. અને એથી જ મેક્ષ તરફ અદ્વેષ ગુણ પ્રાપ્ત હોય છે. બીજા પ્રકરણમાં પૂર્વસેવાના નામથી બતાવેલા ધર્મો પૈકી ખાસ અગત્યને જે મોક્ષઅદ્વેષ ધર્મ છે, તેને પ્રાદુર્ભાવ આ દૃષ્ટિમાં થાય છે. આ પ્રથમ પ્રાપ્તવ્ય ગુણની પ્રાપ્તિ ઉપર આત્મોન્નતિનાં સાધનોને આધાર રહેલે હેવાથી, ઉન્નતિક્રમની ભૂમિકારૂપ આ પ્રથમદષ્ટિમાં એ ગુણ પ્રાપ્ત હોવો જ જોઈએ; એથીજ ઉત્તરોત્તર દૃષ્ટિએમાં ક્રમશઃ પસાર થવાનું બની શકે છે. જળીવાભાઇ श्रीवीतरागे कुशलं मनोऽस्मै नमश्च पश्चातया प्रणामः। संशुद्धमेतत् किल योगवीजं गृह्णाति दृष्टाविह वर्त्तमानः ॥७९॥ One who has elevated himself to this position indeed sows the pure seed of the Yoga consisting of the fond attachment to the Dispassionate one, salutation and prostration ( Bending the five parts of the body ) before Him. ( 79 ) થિગબીજ– “આ દૃષ્ટિમાં વર્તતે પ્રાણુ યાગનું શુદ્ધ બીજ ગ્રહણ કરે છે. તે બીજ-શ્રીવીતરાગદેવ ઉપર પ્રીતિયુક્ત હૃદય, તેને નમસ્કાર તથા *પંચાંગ * બે હાથ, બે ઢિંચણ અને એક મસ્તક એમ પાંચ અંગે ભૂમિતલ સાથે યથાવિધિ લગાવીને નમસ્કાર કરવો તે પંચાંગ પ્રણામ છે, જુઓ આચારપદેશ, પ્રથમવર્ગ– " उत्तमांगेन पाणिभ्यां जानुभ्यां च भुवस्तले । વિધિનાં છૂરાતઃ સચવ વંશતિમતિ ” . ; 49 :
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy