SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ * અધ્યાત્મતલાક ત્રીસિનારિ – मन्दं च मित्राशि दर्शनं स्यात् तृणानलोद्योत इहोपमानम् । न देवकार्यादिषु खेदवृत्ती रोषप्रसङ्गोऽपि च नापरत्र ॥ ७८ ॥ In this Drashti perception makes a tardy progress. Hence it is said to resemble a spark of the fire of grass. In this stage one does not get tired in the worship of gods and such other matters ; neither does he get angry with others. ( 78 ) મિત્રાદષ્ટિને પરિચય– “ મિત્રાદષ્ટિમાં દર્શન (બધો મંદ હોય છે, એટલે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થતા બેધને તૃણાગ્નિના કણની ઉપમા આપવામાં આવી છે. આ દૃષ્ટિમાં દેવ-ગુરૂસંબધી સેવાના કાર્યમાં કંટાળે આવે નહિ અને બીજા ઉપર વૈષની કિલષ્ટ લાગણી ઉદ્ભવે નહિ. –૭૮ - ભાવાર્થ –ખડને પૂળે જેમ ભભક કરતે જલ્દી બળી જાય છે, તેની જેમ સામાન્ય પ્રકારનો બોધ આ પ્રથમ દૃષ્ટિમાં માનવામાં આવ્યો છે. - આઠ દૃષ્ટિએમાં ક્રમશઃ એક એક દેવ ટબતે જાય છે અને એક એક ગુણ ઉદ્ભવતો જાય છે. પ્રસ્તુત દૃષ્ટિમાં શુભ કાર્યો કરતાં ખેદ ઉદ્દભવતું નથી. દેવ-ગુરૂસંબધી સેવા અને ધાર્મિક કાર્યો કરવામાં કંટાળે આવતું નથી. એથી આ દૃષ્ટિમાં ખેદ દોષને નિરાસ થાય છે. એ સિવાય આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને અશુભ કામ કરનાર તરફ ઠેષ ઉ૬ભવ નથી. તે એમ સમજે છે કે સર્વ જીવો કર્મપરવશ છે. કર્મપરાધીન જીવને કામ કરતાં અટકાવવાને સમુચિત પ્રયત્ન કરે જોઈએ, પણ તેઓની હામે કષાયની પરિણતિમાં ઉતરવું એ ઠીક નથી. આમ સમજવાનું જ એ પરિણામ છે કે તેને પાપી માણસો ઉપર પણ દયાની લાગણી પુરે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થવી, એ આભેન્નતિનું પ્રથમ પગથીયું છે. ધર્મરક્ષાના બહાના નીચે જે ઝઘડાઓ કરવામાં આવે છે અને જે વૈરવિરોધના ભયંકર ખાડામાં ઉતરાય છે, એ તદન ગેર
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy