SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUA1 LIGHT. એવા નિયમ નથી; એ માટે આકાશપ્રદેશ કેવા ક્રમથી સ્પવા ોઇએ, એ સાવધાનતાથી વિચારવાનું છે. કાઇ આકાશપ્રદેશમાં મરણુ થયા પછી ગમે ત્યારે તે પ્રદેશાના અનન્તર પ્રદેશમાં જ્યારે મરણ થાય, ત્યારે તે *પ્રદેશે! ક્રમથી સ્પર્શીયા કહેવાય. પરંતુ વચ્ચેના વખતમાં જે અન્ય પ્રદેશેમાં મરણે થયાં, તે પ્રદેશે! ક્રમથી સ્પર્શાયેલા કહેવાય નહિ. એવીજ રીતે વળી ગમે ત્યારે પણ પેલા ક્રમપૃષ્ટ પ્રદેશોના અનન્તર પ્રદેશામાં જ્યારે મરણ થાય, ત્યારે તે પ્રદેશે! ક્રમથી સ્પર્શીયા કહેવાય. આવી રીતના ક્રમથી સર્વ આકાશપ્રદેશે જ્યારે મરણાથી સ્પર્શાય . અને એવી રીતે સ્પર્શીવામાં જેટલા કાળ જાય, તેટલા કાળને પુદ્ગલપરાવર્ત્ત કહે છે. આ ઉપરથી સમજી જવાય છે કે આ કાળ કેટલા બધા માટે છે. આ કાળ અનન્તકાળ કહેવાય છે. અડધા પુદ્ગલપરાવર્ત્ત કાળ પણ અનન્તકાળ કહેવાય છે. सम्यक्त्वं लक्षयति विमलः परिणाम आत्मनः किल सम्यत्वमुदीरितं बुधैः । अपवर्ग पुरप्रवेशनं न हि मुद्रा मनवापुषामिमाम् ॥ ४७ ॥ This unsullied pure state of the soul is emphatieally called by the wise–Samyakóva-perfect faith in the essential principles of Jainism. This perfect faith is the passport for admission into the city of Liberation. Without this passport, no one is entitled to Liberation~~( Moksha). ( 47 ) Notes: Every thing is subject to the law of causation. The effect must follow the cause. The cognition of the nature of the soul must be due to something-it is Samvyaktva (right attitude chiefly 311
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy