SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતાલે. [ બીજું દુઃખનાં કારણભૂત જે કર્મ છે, તેને આધાર હદયની શુભાશુભ વૃત્તિઓ ઉપર રહેલું છે, અને એ વૃત્તિઓને શુભ બનાવવાનું અને તે દ્વારા સુખ મેળવવાનું સર્વશ્રેષ્ઠ સાધન કેાઈ હોય, તે તે ભગવઉપાસના છે. એથી વૃત્તિઓ શુભ થાય છે અને છેવટે સર્વ વૃત્તિઓને નિરોધ થવાથી અતીન્દ્રિય પરમાનન્દ પ્રાપ્ત કરી શકાય છે. देवभक्तिमकुर्वतः शोचति यस्यगोष्ठी विविधां विधातुं मिलेत् कथञ्चित् समयः सदापि । अल्पोऽवकाशोऽपि न शक्यलाभो देवस्य पूजाकरणाय हन्त! ॥१९॥ Some-how we always continue to spare time for chatting with friends; but alas 1 we do not spare even a few moments for the worship of God. ( 19 ) દેવભકિત નહિ કરનારાઓ તરફ કપ્રદર્શન “અનેક પ્રકારની મિત્રગથ્વીની મજા ઉડાવવાને હમેશાં કોઈ પણ રીતે ફુરસદ મેળવી શકાય, જ્યારે પ્રભુભકિત માટે થડે પણ અવકાશ પ્રાપ્ત કરી શકાય નહિ, અસ! ! ”—૧૯ आत्मानमुन्निनंसुर्भगवदुपासनां न मुञ्चतिआत्मोन्नति वास्तविकी यदीयं समीहतेऽन्तःकरणं स मर्त्यः । उपासनार्थ परमेश्वरस्य कथञ्चिदामोत्यवकाशमेव ॥ २० ॥ The man whose heart longs for the real exaltation of his soul does somehow or other manage to get time for the worship of God. (20) આત્મોન્નતીક્ષુક ભગવપાસનાને છેડે નહિ– જેનું અન્તઃકરણ વાસ્તવિક આત્મોન્નતિ તરફ સ્પૃહાવાળું હોય છે, તે મનુષ્ય પરમાત્માની ઉપાસના માટે ગમે તે પ્રકારે હમેશાં અવકાશ મેળવી લે છે.”—૨૦ 966
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy