SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LONT. દરકાર નથી, જેઓને રસાસ્વાદ, એશ-આરામની લાલસા નથી અને જેઓનાં હૃદય વિશ્વના કલ્યાણની ઉદાર ભાવનાઓથી ઉછળી રહ્યાં છે, તેવા નિસ્પૃહી મહાત્માઓ ખરેખર સંસારને અસાર સમજનારાઓની પંક્તિમાંના કહેવાય છે, અને એ પિતાના આત્માને ઉન્નત બનાવવાની સાથે સાથે જગતના આત્માઓને ઉન્નત બનાવવાને પ્રયત્નશીલ હોય છે. બતાવો ! આવો ઉચ્ચ કોટીનો પુરૂષાર્થ સંસારમાં રમણ કરનારાઓથી થઈ શકે ખરો ?. બાયડી-છોકરાંની ચિન્તા, ઘરબારનું ઘસરૂં, પૈસા ટકાની ફિકર વગેરે અનેક આફતની વચ્ચે પસાર થવું, એજ કેટલું મુશ્કેલી ભરેલું છે ? આવી મુશ્કેલીઓમાંથી ડોકું બહાર કાઢી જગતની સ્થિતિનું અવલોકન કરવું, એજ જ્યારે કઠિનતાવાળું છે, તે પછી જગતની સેવાને માટે બહાર પડવું, એની તે વાતજ શી કરવી ? આ શ્લેકમાં મોહની ભીષણતા અને શરીરની દુઃખપૂર્ણતા બતાવ્યા ઉપરથી એજ સાર ખેંચવાનું સૂચવાય છે કે મેહની ચેષ્ટાઓ અને શરીરને પપાળી રાખવાને વ્યવસાય, પિતાના અને પારકાઓ ઉપર સમભાવ રાખવામાં અને સમાન દૃષ્ટિથી સર્વની સેવા કરવામાં અટકાયત કરનાર છે; એ માટે જગતની સેવાનું મહત પુણ્ય મેળવવા ઈચ્છનારે તે મેહ કે તેવી વિષયલુબ્ધતાને ઓછી કરવા પ્રયત્નશીલ થવું. सये दोषा मोहमूला इल्याह પ દોષા: કમતિ પાટુ બોય નારે નહિતરમવાર.. इस्मेवमध्यात्मवचोरहस्यं विवेकिनश्चेतसि धारयन्ति ॥ २२ ॥ (22) Delusion is the source of all vices; the former being destroyed, the latter cease to develop; so the wise ( always ) bear in their minds this-the secret of spiritual knowledge. Notes--The word, Moha, has various significa.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy