SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. મહત્તવ સિદ્ધિ એ છે કે જે વડે શરીરને મેરૂથી પણ મહેસું બનાવી શકાય. લધુત્વ સિદ્ધિ એ છે કે જે વડે શરીરને પવનથી પણ હલકું રચી શકાય. ગુરૂત્વ સિદ્ધિ એ છે કે જે વડે શરીરને વજથી પણ અત્યંત ભારે બનાવી શકાય. પ્રાપ્તિ સિદ્ધિ એ છે કે જે વડે જમીન ઉપર રહીને આંગળી વડે મેરૂ પર્વતના અગ્રભાગને પણ સ્પર્શ કરી શકાય. પ્રાકામ્ય સિદ્ધિ એ છે કે જે વડે પાણીમાં પેસીને એવી રીતે ગમન કરી શકાય કે જેમ આપણે જમીન ઉપર ચાલીએ છીએ. એવી જ રીતે પાણીમાં જેમ આપણે ડૂબકી મારીએ છીએ અને પાછું મોઢું બહાર કાઢીએ છીએ, તેમ જમીનમાં પણ આ સિદ્ધિના બલથી કરી શકાય છે. ઈશિત્વ સિદ્ધિ એ છે કે જે વડે ચૅલેપ્રભુતા બતાવી શકાય-ઇન્દ્ર અને તીર્થંકરની સમૃદ્ધિને દેખાવ આપી શકાય, વશિત્વ સિદ્ધિ એ છે કે જે વડે સર્વને વશ કરવાનું સામર્થ્ય પ્રકટ થાય. અપ્રતિવાતિત્વ સિદ્ધિ એ છે કે જે વડે પહાડની અન્દરથી આઘાત વગર નિકળી શકાય. અન્તર્ધાન સિદ્ધિ એ છે કે જે વડે અદશ્ય થવાનું બલ પ્રકટ થાય. કામરૂપિલ સિદ્ધિ એ છે કે જે વડે અનેક રૂપાન્તરમાં પિતાને મૂકી શકાય. આ અગ્યાર સિદ્ધિઓ જોઈ. આવી રીતે સિદ્ધિઓના બીજા અનેક પ્રકારે સમજી શકાય છે. લબ્ધિ શબ્દને અર્થ પણ પ્રકારાન્તરથી શકિતઓજ થાય છે. દૂર દૂરના પદાર્થો જાણવાની શક્તિ, બીજાના વિચારે જાણવાની શક્તિ, અને છેવટે સર્વ પદાર્થોમાં અપ્રતિકતજ્ઞાની બનવાની શક્તિ, એ વગેરે ઘણી બાબતે લબ્ધિઓમાં સમાવેશ લે છે. અથરમમમિષ્ટ્રય મથામશાનોuથોળ તવશ્રદ્ધાના મreआत्माऽस्ति कर्माऽस्ति परोभवोऽस्ति मोक्षोऽस्ति तत्साधकहेतुरस्ति। इत्येवमन्तःकरणे विधेया दृढप्रतीतिः सुविचारणाभिः ॥ १४ ॥ (14) After careful and thorough investigation of objects visible and invisible, ( our ) mind should be firm in the conviction of soul, actions ( Karmas ), next world, salvation and means leading to its attainment.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy