SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, V Prapti — The power of obtaining things every where. VI Prakamya- The power of obtaining more than one's expectations by force of irresistible will. VII Vasitwam-Power of subduing all things. It yields all which one may desire. It includes the power of taming creatures and bringing them under control and also bringing men and women under subjection. Houmer subjection.. . VIII Ishitwam--Masterfulness, universal rulership. It means also attainment of divine power in full. These powers are not the last and highest goal of the Yogis. If they practise Yoga with this view, they still continue in Samsar, i.e. worldly affairs if otherwise they attain release from births and deaths i.e. Moksha. “ જેની ચિત્તવૃત્તિઓ આત્મસ્વરૂપમાં રમણ કરી રહી છે અને જેની દષ્ટિ સંસારના પ્રપંચે તરફ મધ્યસ્થભાવવાળી છે, એવા મહાનુભાવને, અધ્યાત્મરૂપ રાજરાજેશ્વર પ્રસન્ન થયેલું હોવાથી સિદ્ધિઓ અને લબ્ધિઓની શી કમી હોય ?”—૧૩ વ્યાખ્યા, સિદ્ધિ-લબ્ધિઓના સમ્બન્ધમાં અહીં વિવરણ આપવાની જરૂર જણાતી નથી, છતાં બે શબ્દોમાં પ્રસંગોપાત્ત જણાવી દેવું જોઈએ કે ગશાસ્ત્રકારો અણુવ, મહત્ત્વ વગેરે અનેક સિદ્ધિઓ કેગનાં ફળ તરીકે વર્ણવે છે. - અણુત્વ સિદ્ધિ એ છે કે જે વડે પોતાના શરીરને અણું (હાનું) બનાવી શકાય. ત્યાં સુધી હાનું બનાવી શકાય કે નાના છિદ્રમાં પેસી શકાય, કમલતતુના છિદ્રમાં પેસીને ચક્રવર્તીના ભાગે ભોગવી શકાય. 4મી
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy