SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRTTUAL LIGHT. ( 9 ) When Spiritural Light shines resplendent in the city of mind, how can there be any room for the darkness of ignorance? The mire of desires dries up and the thieves of moral uncleanliness flee away. ( 10 ) The person with no yearning after the spiritual moonlight productive of blissful and nectarlike concentration lives to no purpose, like a beast though endowed with the form of men. અનરૂપ મમિ ઉપર અધ્યાત્મરૂપ મેધ વરસવા માંડે, તે એવું પરિણામ એ આવે છે કે-ચેાગનું બીજ પુષ્ટ થાય છે, પુણ્યના અંકુરા અધિકાધિક ઉલ્લસિત થવા પામે છે અને સર્વત્ર ધણીજ શાંતિ પ્રસરે છે. ? . 16 નવપ નગરીમાં પ્રખર પ્રતાપને ફેલાવતા અધ્યાત્મરૂપ સૂર્યના ઉદય થવાથી અન્ધકાર ( અજ્ઞાનરૂપ ) ને અવકાશ ક્યાંથી રહે ? એ સિવાય તે સૂર્યના પ્રતાપથી વિષયભાગરૂપ કાદવ સુકાઇ જાય છે અને ક્રોધ, માન, માયા તથા લાલ, એ કષાયરૂપ ચારા ત્યાંથી પલાયન કરી જાય છે. tr આનન્દપૂર્ણ સમાધિરૂપ સુધા ( અમૃત ) તે ફેલાવનાર, અધ્યાત્મરૂપ ચન્દ્રની સ્પૃહા જેના હૃદયમાં પ્રકટ થઇ નથી, તે ફાગટ જન્મવાળા મનુષ્ય, મનુષ્યની આકૃતિરૂપે એક પ્રકારના પશુ છે. —૧૦ '' વ્યાખ્યા— એ નવુ કહેવાનું રહેતું નથી કે- આધ્યાત્મિક લાઇન ઉપર આનવાના આધાર આત્મજ્ઞાન ઉપર રહેલા છે. ' > 81 '
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy