SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાલક. જૈનશામાં કાળના બે પેટા વિભાગ પાડ્યા છે. તેનાં નામ ઉત્સર્પિણું ” અને “અવસર્પિણી ” છે. આ ઉત્સર્પિણું અને અવેસVિણીમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. ઉત્સર્પિણી કાલ રૂપ, રસ, ગધ, સ્પર્શ, શરીર, બેલ, આયુષ્ય વગેરે સમ્પત્તિઓમાં કમશઃ ચઢતે હોય છે, જ્યારે અવસર્પિણી કાળ તે સમ્પત્તિઓમાં પડતું હોય છે. ઉત્સપિણી અને અવસર્પિણી કાળના છે વિભાગો પાડવામાં આવ્યા છે. તે પ્રત્યેક વિભાગને “અર” ( ભાષામાં “આ”) કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ અરે પૂરા થાય કે અવસપિણાના અર શરૂ થવા માંડે છે. વર્તમાનમાં ભારતવર્ષ આદિ ક્ષેત્રમાં અવસર્પિણીને પથમ અર ચાલે છે. અવસર્પિણીના છ અરે પિકી પ્રથમ અર અતિસમ્પન્ન હોય છે, બીજે સમ્પન્ન, ત્રીજે સમ્પન્ન અને હીન, ચોથો હીન અને સંપન, પાંચમે હીન અને છઠ્ઠો અતિહીન હોય છે. આ અવસર્પિણીના છ અરેથી ઉત્સર્પિણના છ અરે વિપરીત હોય છે. જેમકેઉત્સર્પિણને પહેલો અર અતિહીન, બીજે હીન, ત્રીજે હીન અને સંપન્ન, ચોથે સમ્પન અને હીન, પાંચમે સમ્પન્ન અને છઠે અતિસમ્પન્ન હોય છે. છે. આ બંને અવસર્પિણી–ઉત્સર્પિણીના ત્રીજાથા અરમાં તીર્થકો ઉત્પન્ન થાય છે. “તીર્થ કરે કેણુ છે ! એ જૈનદષ્ટિએ અહીં જેઈ જવું જેણે– જેઓને, અનેક જન્મોથી આત્મસ્વરૂપને વિકસિત કરવાને અભ્યાસ થત થતું, જે ભવમાં (જન્મમાં) કર્મોને ક્ષય થવાથી ચૈતન્યસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થયો છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્માના બે વિભાગો પડે છે તીર્થકરે અને સામાન્ય કેવલજ્ઞાનિઓ. તાર્થ કરે જન્મથી વિશિષ્ટ વાનવાન અને અલૈકિકસાભાગ્યશાલી હોય છે. એઓના સમ્બન્ધમાં અનેક વિશેષતાઓ કહેવામાં આવી છે. રાજ્ય નહિ પ્રાપ્ત થયા છતાં પણ ખાચળ ઉ૫ર રાજ્ય મળવાનું હોવાથી રાજકુમાર જેમ રાજ કહેવાય છે, તેમ તીર્થંકરે બાલ્યાવસ્થાથી કેવલજ્ઞાન ધારી નહિ હોવા છતાં અને અતએવ તેમાં વાસ્તવિક તીર્થકરત્વ નહિ હોવા છતાં પણ તેજ જિન્દગીમાં તીર્થકર થનાર હોવાથી તીર્થકર કહેવાય છે. એને જ્યારે કર્મસમૂહને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે, ત્યારે તેઓ તીર્થની સ્થાપના કરે છે. “તીર્થ' શબ્દનો અર્થ
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy