SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલોક, પણ સિદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત થતાં જે ફરી મેહમાં ફસાવાનું થાય, તે અધ:પાત થવામાં વાર લાગે નહિ; એ માટે ધ્યાની પુરૂષને પણ સંપૂર્ણ મોહને ક્ષય જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી પ્રતિક્ષણ સાવચેત રહેવાનું હોય છે. ધ્યાનની ઉચ્ચ અવસ્થાને “સમાધિ” કહે છે; એ રસ્તે કર્મ સમૂહને ક્ષય થાય છે અને એથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. કેવલજ્ઞાન વાળે જ્યાં સુધી શરીરધારી હોય છે, ત્યાં સુધી તે “ જીવનમુકત ” કહેવાય છે, અને શરીરનો સમ્બધ છૂટથી પરબ્રહ્મસ્વરૂપી બને છે. માટે જ આ શ્લોકમાં કથન કરવામાં આવ્યું કે આત્મગુણોને પ્રકાશ કરવાનું સાધન, ચિત્તની સમાધિદ્વારા કર્મરૂપ લેપને દૂર કરો, એ છે. આ શ્લેકમાં “સમાધિ” શબ્દથી સીધો અર્થ એજ સમજવાનો છે કે-જ્યારે ચિત્ત ઉપર કપાયે અને વિષયનાં આક્રમણ થતાં અટકી જાય, ત્યારે તેવી ચિત્તની સ્થિતિને ચિત્તની સમાધિ કહેવામાં આવે છે. આવી સમાધિને લક્ષ્યમાં રાખીને જ દરેક ક્રિયા, તપ, જપ કે ભકિત કરવાની છે.. || ध्यानं च मौनं च तपःक्रिया च नाध्यात्ममार्गाभिमुखीभवेच्चेत् । न तर्हि कल्याणनिबन्धनं स्याद् युक्ता हि लक्ष्याभिमुखी प्रवृत्तिः ॥४॥ • Meditation, silence, penances and sacred ceremonies if not practised with a view to self realization will not be productive of good result. Those efforts are commendable, that are directed towards ( the attainment of) the goal. Notes-When a men clearly understands the phenominal nature of things and the permanent centra of consciousness, the awakening of inner life takes place. He then recognises the unceasing panorama of vanishing forces and forms. Thus inwardly strengthened if he practises meditation &c, he would be
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy