SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છંદનાસામાચારી કરવાની સત્તા છે. અર્થાત્ આ સાધુઓ છંદના કરે તે યોગ્ય છે. यशो. अयं भावः- य आत्मलब्धिसंपन्नो विशिष्टतपस्वी वा पारणे मण्डल्या बहिर्भोजनकारी तस्यैतदौचित्यम् । - चन्द्र. - तात्पर्यमाह अयं भावः इत्यादि । यः आत्मलब्धिसंपन्नो भवति । स बालवृद्धग्लानाद्यर्थं प्रभूतं प्रायोग्यं चाशनादिकं आनेतुं समर्थो भवतीति कृत्वा ग्लानादिषूपकाराय स्वकर्मक्षयार्थं स एव ग्लानादियोग्यमधिकं अशनादिकं आनीय ग्लानादिन् प्रति गुर्वादेशेन छन्दनां कृत्वा अशनादिकं ददाति । एवं यो विशिष्टतपस्वी भवति । स पारणे न मण्डल्यां भुनक्ति । यतः पारणे द्विः त्रिः वा भोजनं तस्यानुज्ञातं । तच्च प्रातरपि भवति । मण्डली च प्रायः मध्याह्नकाल एवोपविशतीति स मण्डल्याः बहिरेव भुङ्क्ते । एवं च प्रात: का आनीतं तस्य कदाचिदधिकं संभवेत् । यतः प्रायः विशिष्टतपसः पारणके भोजनप्रमाणं निश्चितं न संभवति । एवं च परिशेषीभूतस्याशनादेः छन्दनां कर्तुं स अधिकारी भवतीति । છંદના સામાચારી આશય એ છે કે જે આત્મલબ્ધિસંપન્ન હોય અથવા જે વિશિષ્ટતપસ્વી હોય કે જે તપસ્વી પારણાના દિવસે માંડલીની બહાર ભોજન કરનારો હોય. એ સાધુને આ છંદનાનું ઔચિત્ય છે. यशो. इतरेषां तु यतीनां मण्डलीभोग एकभक्तं च नियमेनैवेति पूर्वगृहीतभक्ता द्यभावान्निर्विषया छन्दना । तदिदमुक्तम् - जो अत्तलद्धिगो खलु विसिट्ठखवगो व पारणाइत्तो । इहरा मंडलिभोगो जईण तह एगभत्तं च ॥१॥ ( पंचा० १२ / ३५ ) इति । - यशो. चन्द्र. इतरेषां तु = आत्मलब्धिसंपन्न - विशिष्टतपस्विभिन्नानां मण्डलीभोगः = मण्डल्यां भोजनं एकभक्तं च = एकाशनकं च नियमेनैव = अवश्यंभावि । पूर्वगृहीतभक्ताद्यभावात् = यावत्प्रमाणं स्वोपयोगि, तावत्प्रमाणमेवाशनादि ते आनयन्ति । तदेव च भुञ्जन्ते । ततश्च न तेषां पूर्वानीतमशनादिकं परिशिष्टं भवतीति निर्विषया छन्दना=पूर्वानीतभक्तात्मकविषयविहीना सा सामाचारीति भावः । पञ्चाशकगाथाया अर्थस्तु सुगम इति न कथ्यते । બાકીના સાધુઓને તો માંડલીમાં વાપરવું અને એકાસણું નિયમથી=અવશ્ય કરવાના હોય છે એટલે તેઓની પાસે પહેલા વહોરી લાવેલા અશનાદિનો જ અભાવ હોવાથી પૂર્વાનીતભોજનસંબંધી છંદના એમને હોઈ શકતી નથી. (તે વખતે બધા સાધુ એકાસણું અને માંડલીભોગ કરતા અને બધા ગોચરી જતા. એટલે દરેક જણ પોતાના પુરતું લાવતા. એટલે એમની પાસે વધારાની કોઈપણ વસ્તુ ન હોય કે જેની તેઓ નિમંત્રણા કરે.) પંચાશકમાં કહ્યું છે કે જે આત્મલબ્ધિક હોય અથવા જે વિશિષ્ટતપસ્વી પારણું કરનાર હોય તેઓએ છંદના આચરવાની છે. બાકી તો બીજા સાધુઓને માંડલીભોગ અને એકાસણું હોય છે. એટલે તેઓએ છંદના કરવાની नथी. - नन्वात्मलब्धिकादेरप्यात्मोदरपूर्तिमात्रोपयोग्येव भक्तादिकं गृहणतोऽधिक મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭૦ ૫૦
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy