SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE KAREERITTEEEEEEETTETTERTISTERTREEEEEEEEEEEEEEEEEEEEEEEEE Eना सामायारी अधिकारिणः भवन्ति ? इत्यत आह इयं च-छन्दना विशेषविषया वक्ष्यमाणस्वरूपः साधुरेव अधिकारी र यस्याः, तादृशी । न साधुसामान्याविषया=न सर्वेऽपि साधवः अधिकारिणः यस्याः, तादृशी ॥५५॥ આ છંદના કરવાનો અધિકાર બધાને નથી. આગળ કહેવાશે એ પદ્ધતિ પ્રમાણે આ સામાચારી વિશેષ વિષયક એ જાણવી, અર્થાત આ છંદના કરવાનો અધિકાર અમુક જ સાધુઓને છે. બધા સાધુઓને આ અધિકાર નથી પપી છે यशो. - विशेषविषयत्वमेव स्पष्टयति - एसा जमत्तलद्धियविसिट्ठतवकारगाइजइजुग्गा । अहियगहणं च तेसिं अणुग्गहढें अणुण्णायं ॥५६॥ CECECECECEEEEEEEEEEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE चन्द्र. - विशेषविषयत्वमेव अस्याः सामाचार्याः अधिकारिणमेव । → यस्मात् एष । 8 आत्मलब्धिकविशिष्टतपःकारकादियतियोग्या । तेषां च अनुग्रहार्थं अधिकग्रहणं अनुज्ञातं – इति गाथार्थः।। __“मा सामायारी विशेषविषयवाणी छे" मे ४ वातने स्पष्ट ४२ छे. ગાથાર્થ ? જે કારણથી આ છંદના આત્મલબ્ધિક અને વિશિષ્ટતપકારક વગેરે સાધુઓને યોગ્ય છે. કેમકે છે છે તેઓને ઉપકાર કરવાને માટે વધારાનું ગ્રહણ અનુમતિ અંપાયેલ છે. यशो. : एसा त्ति । एषा-छन्दना यत् यस्मात् कारणात् आत्मनैव= स्वार्जितलाभान्तरायकर्मक्षयोपशमेनैव, न तु परसाहाय्यादिना लब्धिः भक्तादिलाभो यस्यासावात्मलब्धिकः, आत्ता स्वीकृता लब्धिर्भक्तादिप्राप्त्यनुकूला शक्तिर्येन सब आत्तलब्धिको वा, आप्ता प्राप्ता लब्धिर्ये न स आप्तलब्धिको वा, तथा विशिष्टमष्टमादितपः करोतीति विशिष्टतपःकारकस्तौ आदिर्येषां, ते च ते यतयश्च, तेषां 1 योग्या-उचिता। चन्द्र. - स्वार्जितेत्यादि स्वेन अर्जित:=प्राप्तः यो लाभान्तरायकर्मक्षयोपशमः, तेनैव । न तु परसाहाय्यादिना परसहायेन, कपटेन, विद्यामन्त्रादिना वा । भक्तादिलाभः=अशनादिलाभः । एवं 'आत्मलब्धिकः' इति पदमाश्रित्य व्याख्यां कृत्वाऽधुना 'आत्तलब्धिकः' इति पदमाश्रित्य व्याख्या क्रियते। आत्ता स्वीकृता इत्यादि । एवं 'आप्तलब्धिकः' इतिपदमाश्रित्य व्याख्या क्रियते आप्ता प्राप्ता इत्यादि । ટીકાર્થ: આત્મલબ્ધિ એટલે પોતાના વડે ભેગા કરાયેલા લાભાંતરાયકર્મના ક્ષયોપશમ દ્વારા ભોજનાદિનો શું લાભ જેને થતો હોય છે. બીજાની સહાય વગેરેથી જેને ભોજનલાભ થાય એ આત્મલબ્ધિક ન કહેવાય. અથવા . આત્તલબ્ધિ શબ્દ લઈએ તો આત્ત એટલે પ્રાપ્ત કરાયેલી છે ભોજનાદિને મેળવવા માટે અનુકૂળ એવી શક્તિ જેના વડે તેવો સાધુ આત્તલબ્ધિક કહેવાય. અથવા આખલબ્ધિક શબ્દ લઈએ તો આખ એટલે મેળવાયેલી છે જે લબ્ધિ જેના વડે તે સાધુ આખલબ્ધિક કહેવાય. તથા અઠ્ઠમ વગેરે વિશિષ્ટ તપને જે કરે તે વિશિષ્ટતપકારક કહેવાય. આ બે વગેરે સાધુઓને આ છે SSSSSSSSSSSSSS EEEEEEEEEEEEEEEEEntern મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૯ SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEErraramrarts
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy