SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ यशो. इयाणि निसीहिया भन्नइ इदानीं = आवश्यकीभणनानन्तरं नैषेधिकी निरूप्यते BEEE चन्द्र. - इदानीं महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे नैषेधिकीसामाचारीटीकायाः विषमपदव्याख्या रहस्यप्रकटनं च आरभ्येते । આ જ પ્રમાણે આવસહિના નિરૂપણ બાદ હવે નિસીહિનું નિરૂપણ શરૂ થાય છે. यशो - एवं णिसीहिया कयपडिसेहस्सोग्गहप्पवेसम्म । हंदि णिसीहियसो उचिओ अण्णत्थ जोगेणं ॥४१॥ यशो. નિસીહિ સામાચારી चन्द्र. - → एवं अवग्रहप्रवेशे कृतप्रतिषेधस्य नैषेधिकीशब्दः नैषेधिकी भवति । स च शब्दः अन्वर्थयोगेन उचितः ← इति गाथार्थः । ગાથાર્થ : આ જ પ્રમાણે ‘કરાયેલો છે પાપકાર્યોનો પ્રતિષેધ જેના વડે એવા' સાધુનો ઉપાશ્રયાદિમાં પ્રવેશ વખતે ‘નિસીહિ’ એ પ્રમાણે શબ્દપ્રયોગ એ નિસીહિ સામાચારી છે. આ શબ્દ વ્યુત્પત્તિ અર્થનો યોગ થતો હોવાના લીધે ઉચિત છે. - एवं ति । एवं=गुरूपदेशेनोपयोगपूर्वकं च कृतप्रतिषेधस्य = निषिद्धपाप्मनः अवग्रहप्रवेशे=शय्याद्यभिमुखमागमने हंदि इत्युपदर्शने 'नैषेधिकी 'ति प्रयोगो नैषेधिकीसामाचारी भवति । चन्द्र. - यथा आवश्यकीसामाचार्यां "गुरूपदेशेन उपयोगपूर्वकं च" इति विशेषणद्वयमासीत् । एवमत्रापि बोध्यम्। एतदेवाह एवं=गुरूपदेशेनेत्यादि । निषिद्धपाप्मनः = परित्यक्तानि पापानि येन स, तस्येति । ટીકાર્થ : ગાથામાં વં શબ્દ છે. એનો અર્થ એ છે કે જેમ આવસહિમાં ગુરુની રજા લઈને ઉપયોગપૂર્વક ગમન કરવાની વાત હતી. તેમ અહીં પણ ગુરુની રજા લેવા પૂર્વક, ઉપયોગપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે નિસીહિપ્રયોગ એ નિસીહિ સામાચારી ગણાય. પ્રવેશ કરતી વખતે એ તમામ પાપોનો નિષેધ=ત્યાગ કરી ચૂક્યો होय छे. यशो. तेन न गुर्वननुज्ञातस्यानुपयुक्तस्याऽनिषिद्धपाप्मनो ऽवग्रहप्रवेशे तत्प्रयोगेऽवग्रहाऽप्रवेशे वा तत्प्रयोगे ( तदप्रयोगेन) प्रवेशमात्र एव वाऽतिव्याप्तिः । चन्द्र. तेन न गुर्वननुज्ञातस्येत्यादि वाक्यस्यायमर्थः "गुरूपदेशेन " इति पदग्रहणात् મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૭૪
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy