SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મિચ્છાકાર સામાચારી यशो. तम्ह त्ति । तस्मात् = उक्तदोषभयात् अकरणमेवाकरणता सैव नु इति वितर्के, वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः । तए इति त्वया पदे = उत्सर्गपदे प्रतिक्रमणं कथितम् । पत्ति पढमं सुतरामिति चूर्णिकारः, पापं कृत्वा प्रतिक्रमणापेक्षया तदकरणस्यैव न्याय्यत्वात्, “प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।" इति न्यायात् । चन्द्र. - उक्तदोषभयात् = पुनः पुनः पापं कृत्वा पुनः पुनः मिथ्यादुष्कृतदाने यत एते दोषा भवन्ति । ततः तादृशदोषभयात् वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः = गाथायां 'नु' इति अक्षरः निश्चयनयाभिप्रायात्मकस्य वितर्कस्य सूचकः । तादृशाभिप्राय एवात्र वितर्कः । ननु कथं उत्सर्गपदे पापाकरणं एव प्रतिक्रमणं उक्तं ? कथं पापं कृत्वा मिथ्यादुष्कृतदानं उत्सर्गपदे प्रतिक्रमणं नाभिहितम् ? इत्यत आह पापं कृत्वा इत्यादि । पापं कृत्वा यत् प्रतिक्रमणं । तदपेक्षया पापाकरणस्यैव युक्तत्वादिति । ननु पापं कृत्वा प्रतिक्रमणस्यापेक्षया पापाकरणमेव युक्तमिति यत् भवता उक्तम् । तदेव कया युक्त्या निश्चीयते इत्यत आह प्रक्षालनाद्धि... इत्यादि । पादप्रक्षालनार्थं पादयोः स्वयमेव पङ्के निमज्जनं न केषामपि अभिमतम् । “अहं पादं प्रक्षालयितुमिच्छामि । किन्तु पङ्केन मलिनमेव पादं प्रक्षालयितुं युज्यते, ततश्च प्रथमं मया पादं पङ्केन मलिनं करणीयं, ततश्च तत् प्रक्षालयिष्यामि " इति वदन् मूर्खशिरोमणिरेव गण्यते । एवमत्रापि " अहं मिथ्यादुष्कृतप्रयोगं कर्तुं इच्छामि । किन्तु पापं अकृत्वा तत्प्रयोगं कर्तुं नैव युज्यते । ततश्च प्रथमं मया पापं कर्तव्यं, तदनन्तरं मिथ्यादुष्कृतं दातव्यम्" इति तु वदन् कीदृग् गण्यत इति स्वयं चिन्तनीयम् । प्रथमं तु यथा सूक्ष्ममपि पापं न भवेत्, तथा दृढो यत्नः करणीयः । यदि च तथा प्रयत्ने कृतेऽपि कारणवशात् पापं भवेत्, तर्हि तत्र मिथ्यादुष्कृतं देयमिति उत्सर्गापवादयोः अत्र विवेकः । ટીકાર્ય : પાપ કર્યા પછી મિથ્યાકાર કરવાની વાતમાં ઉપર બતાવ્યા પ્રમાણે માયા વગેરે ઘણા દોષો લાગવાની શક્યતા છે. એટલે જ હે પ્રભો ! તે નિશ્ચયનયને વિચારીને પાપ-અકરણને જ ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ उही हीधुं छे. 'पए' शब्दनो अर्थ जमे उत्सर्गप रेल छे. यूर्जिअरे खेनो अर्थ 'सौथी प्रथम' = सुतरां अर्थ उरेल छे. એટલે કે ‘તારા વડે પાપ ન કરવું એ જ સૌ પ્રથમ પ્રતિક્રમણ કહેલ છે.” એમ ચૂર્ણિનો અર્થ થાય. (વ્યવહારમાં તો મિથ્યાકાર પ્રયોગ જ મિથ્યાકાર સામાચારી ગણી શકાય. મિથ્યાકાર પ્રયોગ વિના પણ મિથ્યાકાર સામાચારી = પ્રતિક્રમણ ગણવું એ નિશ્ચયને જ માન્ય હોય. નિશ્ચય તો ફલ જોઈને કા૨ણ માની લે. વ્યવહા૨નય રોજ ખાનારા કૂરગડુને તપસ્વી ન કહે. નિશ્ચય કહે કે “તપનું ફળ નિર્જરા છે. એ એમને પુષ્કળ થાય છે એટલે એ તપસ્વી જ કહેવાય.'' વ્યવહારનય આચાર્યપદવી વિનાનાને આચાર્ય ન કહે. નિશ્ચય કહે કે “આચારો પાળે અને પળાવે આચાર્ય કહેવાય. પછી એ સામાન્ય સાધુ હોય તો પણ આચાર્ય કહેવાય, કેમકે આચાર્યપદવીનું કાર્ય એની પાસે છે.’ એમ અહીં પણ વ્યવહારનય મિથ્યાકાર પ્રયોગને જ મિથ્યાકા૨ સામાચારી=પ્રતિક્રમણ ગણે. પણ નિશ્ચય તો કહે કે “મિથ્યાકારનું ફળ પાપ-અકરણ જ છે. એ જેની પાસે છે એ મિથ્યાકા૨ સામાચારીવાળો ગણાય.’ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૧૬
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy