SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ssssssssssssssssssssssssssss મિચ્છાકાર સામાચારી - અશ્રદ્ધાના સદૂભાવને લીધે જ્ઞાન-દર્શન પણ ન ટકે. પરંતુ જો અભિનિવેશ વિના ચારિત્રઘાત=વિપરીત આચરણ કર્યું હોય તો એ સાધુને વિપર્યય ન હોવાથી ચારિત્રના ઘાતમાં પણ સમ્યગ્દર્શનાદિ હોઈ શકે છે, કેમકે તેનામાં છે છે પશ્ચાત્તાપાદિ ભાવો પડેલા છે અને એ પેલા સમ્યકત્વના જ કાર્ય છે એટલે કે પશ્ચાત્તાપાદિની હાજરી હોવાને છે છે લીધે એ આત્મામાં સમ્યક્ત્વના કાર્યનો નિશ્ચય થવાથી ત્યાં સમ્યક્ત્વની સિદ્ધિ થાય છે. ___ यशो. - अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेकप्रदर्शनमुखेन विधिशुद्धमपवादं च दर्शयन्नाह - तम्हा अकरणयच्चिय कहियं नु तए पए पडिक्कमणं । नो पुण उवेच्च करणे असइ करणे य पडिक्कमणं ॥२९ ॥ (મિથ્થો સમ ____ चन्द्र. - उक्तदोषाकलङ्कितं मायानिकृतिमिथ्यात्वादिदोषात्मककलङ्कः रहितं उत्सर्ग=उत्सर्गमार्गानुसारि । प्रतिक्रमणं व्यतिरेकप्रदर्शनमुखेन="एतत् अपवादतः प्रतिक्रमणं" इति यत् उच्यते, तत् अन्वयप्रदर्शन है मुखेनापवादमार्गानुसारि प्रतिक्रमणमुक्तं भवति । अत्र तु न अन्वयप्रदर्शनमुखेन, किन्तु "एतद्दोषयुक्तं तु । मिथ्याकारप्रयोगात्मकं प्रतिक्रमणं अपवादतोऽपि प्रतिक्रमणं न भवति" इति कथनेन एतद्दोषविमुक्तं तादृशप्रयोगात्मकं प्रतिक्रमणं अपवादतः भवतीति व्यतिरेकमुखेनापवादमार्गानुसारि विधिशुद्ध प्रतिक्रमणं दर्शयन्नाह → तस्मात् त्वया अकरणतैव पदे प्रतिक्रमणं कथितम् । न पुनः उपत्यकरणेऽसकृत्करणे च પ્રતિમાન્ – તિ થાર્થ.. માયા-કપટાદિ દોષોથી અકલંકિત, એકાન્ત હિતકારી એવા ઉત્સર્ગમાર્ગને અને વ્યતિરેકનું પ્રદર્શન કરવા છે દ્વારા વિધિશુદ્ધ અપવાદને દેખાડતા ૨૯મી ગાથા કહે છે. (શિષ્યઃ વ્યતિરેક પ્રદર્શન એટલે શું?). (ગુરુ: ‘પાપ ન કરવું એ ઉત્સર્ગ છે. એ બતાવ્યા બાદ “પાપ થઈ ગયા બાદ મિચ્છા મિ... દેવું એ છે આ અપવાદથી મિથ્થાકાર છે. આ રીતે જો સ્પષ્ટ રીતે અપવાદ બતાવે તો એ અન્વયમુખથી અપવાદનું નિરૂપણ છે જ કહેવાય. પરંતુ અહીં તો આ રીતે કહેશે કે “જાણી જોઈને પાપ કરે કે વારંવાર પાપ કરે તો એ મિથ્યાકારપ્રયોગ છે પ્રતિક્રમણ=મિથ્યાકાર સામાચારી ન કહેવાય.” આમાં અપવાદમાર્ગનું સીધું નિરૂપણ નથી. પણ આ વાક્યને છે ઉંધું કરીએ તો અપવાદ મળે કે “જાણી જોઈને પાપ ન કર્યું હોય અને વારંવાર પાપ ન કર્યું હોય અને એ છે | સિવાયના કારણોથી પાપ કરી દીધું હોય તો ત્યાં મિથ્યાકારપ્રયોગ અપવાદમાર્ગે પ્રતિક્રમણ બને.” આમ અહીં છે અપવાદમાર્ગ સીધો નથી બતાવ્યો પણ ઉન્માર્ગ બતાવવા દ્વારા અપવાદનું સૂચન કરેલ છે. આને જ 9 આ વ્યતિરેકપ્રદર્શન દ્વારા અપવાદનું નિરૂપણ કરેલું કહેવાય.) ગાથાર્થ : માયાદિ દોષ લાગવાના ભયને લીધે “પાપ ન કરવું એ જ તારા વડે ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ છે જ કહેવાયેલું છે.” પરંતુ જાણી જોઈને પાપ કરવામાં અને વારંવાર પાપ કરવામાં પ્રતિક્રમણ કહેવાયેલું નથી. SE FEEL FEEEEEEEE મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૫ છે Recognition in Gujarati Litera Ganging againing and
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy