SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. द्वितीयोल्लास. e સત્યસ્વરૃપી, પરમબ્રહ્મપદમાં સ્થિત, બ્રાહ્મીના પિતા નિલે ૫ અને જગબધું એવા નાભિકુમાર અમને શ્રેય આપે! એ અવસરે કુરૂદેશના અધિપતિ કુરૂ નામના પ્રભુના પુત્ર લલા૨૫ર અજલી જોડીને તાતને આ પ્રમાણે વીનવવા લાગે કે નાથ! ક્યાયના આવા કુટુ વિપાકના તમે અમને ઉપદેશ આપ્યા તે તા ઠીક; પર’તુ પ્રિયા–પુત્રાદિકના પ્રેમપાશ અત્યંત દુસ્યજ છે. અહે!! એક બાજુ માહુ દૃ ય છે અને બીજી માજી અમને સ‘સારની ભીતિ છે. અત્યારે ખરેખર વાધ અને દુસ્તટીનાર વિષમ પ્રસ’ગ અમારાપર આવી પડ્યા છે.” ભગવ’ત કહેવા લાગ્યા—-“ હે વત્સે! વિષયમુખ તુચ્છ અને અનિત્ય છે. આત્યંતિક અને નિત્ય મુખ તે મેાક્ષમાં જ છે. આ જીવ શુભાશુભ ગતિમાં જ્યાં જવાના હૈાય છે, તેવા પ્રકારની તે મન, વચન અને કાયાની ચેષ્ટા કરે છે. કહ્યું છે કે:-~ vr “ટાળ ઉત્તુખયાં, મા ફીળું જ ફીળતાં વાક जेण जहिं गंतव्वं, चिट्ठावि से तारिसी होइ . " ૩૫ A ૮ ઉચ્ચ, ઉચ્ચતર, મધ્યમ, હીન અને હીનતરમાંના જે જે સ્થાને જીવ જવાના હેાય છે તેની ચેષ્ટા પણ તેવા પ્રકારની જ થાય છે.” હે પુત્રા! સવેગનુ` કારણ અને કર્મના પ્રભાવને બતાવનારૂ પાંચ થવાનું વૃત્તાંત આ સબંધમાં દૃષ્ટાંતરૂપ છે તે સાંભળેા: અનત પ્રાણીઓના નિવાસથી સકી એવા સ’સારપુર નામના નગરમાં, જેમના માતા-પિતા ગુજરી ગયેલા છે, એવા પાંચ કુલપુત્રકા રહેતા હતા. તેમના અભવ્ય, દૂરભવ્ય, ભવ્ય, આાસન્નસિદ્ધિ ૧ બ્રાહ્મી શબ્દ સરસ્વતી—જિનવાણી સમજવી અથવા પ્રભુની પુત્રી સમજવી. ૨ માડી નદી ઉંડી નદી.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy