SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ યુગાદિદેશના. શ્રમણપસકે (શ્રાવકે) પણ સત્પાત્ર કહેવાય છે.” (અહીં ભગવીતે તે અન્ન શ્રાવકેને આપવાનું સૂચવ્યું છે.) પછી પ્રભુની વાણીથી શ્રદ્ધાયુક્ત થઇને નરાધિપ ભરત કેઈનું પણ નિવારણ કર્યા સિવાય સર્વ શ્રાવકેને દરરોજ ઉત્તમ ઉત્તમ ભેજન જમાડવા લાગ્યા. પછી રસસહિત આહારની લાલચ (આસક્તિ) થી આસ્તે આસ્તે ઘણું લેકે દંભ (પટ) થી શ્રાવક બનીને પૂર્વ ને શ્રાવકમાં ભળતા ગયા એટલે તેની સંખ્યા વધી પડી. એક વખતે મનમાં કંટાળે લાવીને રસોઇયાઓએ ભરત મહારાજાને વિનંતિ કરી કે:-“હે દેવ ! સંખ્યામાં ઘણું વધી જવાથી આ શ્રાવકે હવે જમાડી શકાતા નથી. તે સાંભળી તાત્કાલિક બુદ્ધિશાળી એવા રાજાએ દાનશાળાના રસ્તા ઉપર સૂક્ષ્મ બીજ વિખેરીને શ્રાવકેની પરીક્ષા કરી. પછી જેઓ પરીક્ષામાં પાસ ન થયા, તેમને રાજાએ શ્રાવકેથી પૃથક (અલગ) કર્યા અને જેમાં પાસ થયા તેમના હૃદય ઉપર કાકિણી રત્નથી ત્રણ ત્રણ રેખાનું ચિન્હ કર્યું. પછી દર છ છ મહિને રાજા નવા શ્રાવકેની પરીક્ષા કરતા અને તેમાં જે પાસ થતા તેમને પુન: નિશાની કરતા હતા. આ પ્રમાણે ખરા શ્રાવકે દરરોજ ભરતચીને ત્યાં ભોજન કરતા હતા. ચકીની પ્રેરણાથી નિતો માન રાતે પીતHન્મદિનમદિનતમે છતાયા છે, ભય વધ્યા કરે છે, માટે આત્મગુણને તમે મા હણે મા હણે આ પ્રમાણે રાજાને સાવધાન કરવા માટે તેઓ પ્રતિદિન બેલતા હતા. સર્વદા એ પ્રમાણે બોલવાથી શુદ્ધ શ્રાવકધર્મમાં સ્થિત એવા તેનું અનુક્રમે માહનારે એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રાવના અનુષ્ઠાનગતિ ભરતેશના બનાવેલા વેદને ભણતાં અને ભણાવતાં તેઓ શ્રાવકધર્મને વિસ્તાર કરવા લાગ્યા. આ પ્રમાણે તેમના વશમાં ઉત્પન્ન થયેલા (બ્રાહ્મણ) અનુક્રમે સૂત્ર (સુતર)ની ૧ જે ખરા શ્રાવકે હતા તે તેના પર ન ચાલ્યા. બીજા ચાલ્યા. ૨ બ્રાહ્મણ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy