SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) (પ્રકાશકીય નિવડળ) “ગુરુતત્ત્વસિદ્ધિ' નામની એક સુંદર કૃતિનું સાનુવાદ પ્રકાશન કરતાં આજે અમને અનહદ આનંદ અનુભવાઈ રહ્યો છે... પ્રમાણમાં નાની; છતાં અનેક અદ્ભત રહસ્યોથી ભરેલી આ કૃતિ છે.. અનુવાદ પણ ખૂબ રોચક અને સુરમ્ય શૈલીમાં રજૂ થયો છે, જે તત્ત્વરસિકોને અનન્ય આસ્વાદ મણાવશે.. આ ગ્રંથનું કમ્પોઝીંગ-સેટીંગનું કાર્ય મૃગેન્દ્રભાઈએ અને પ્રીન્ટીંગ-ડીઝાઈનીંગનું કાર્ય અપૂર્વભાઈએ ખૂબ જ કુશલતાથી પાર પાડેલ છે, તે બંનેને ધન્યવાદ... આ ગ્રંથનું વિશાળ પરિશિષ્ટ બનાવવા, “ગીતાર્થગંગા' સંસ્થા તરફથી તે તે ગ્રંથોનો સંશુદ્ધ સોફ્ટડેટા મળેલ છે... વળી સંપૂર્ણ પરિશિષ્ટ સંસ્થા તરફથી નિઃસ્વાર્થપણે તૈયાર કરી આપવામાં આવેલ છે. અમે તેમની શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ... દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી સર્જાયેલા આવા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમને સતત મળતો રહે અને આવા સુંદર ગ્રંથો દ્વારા તત્ત્વજિજ્ઞાસુઓ આત્મવિવેકને સાધે એ જ શુભાભિલાષા... દ. જિનગુણ આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ... રે અહી ! શરૃd પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર (૧) દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી વિ. રસિમરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાથી અઠવાલાઈન્સ છે. મૂ. જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાલા ટ્રસ્ટ (૨) પ. પૂ. પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા. ના સુશિષ્યા પ. પૂ. સૌમ્યરેખાશ્રીજી મ. સા.ની સુંદર પ્રેરણાથી પાટણ નિવાસી દીપકુમાર સેવંતીલાલ ઝવેરી ઉજવલાબેન દીપકુમાર ઝવેરી પુત્ર : ભાવેશકુમાર દીપકભાઈ ઝવેરી પુત્રવધૂ ? પ્રિયંકાબેન ભાવેશકુમાર ઝવેરી પત્ર : ક્રિશ ભાવેશકુમાર ઝવેરી પૌત્રી : યસ્થી ભાવેશકુમાર ઝવેરી. અનુમોદના.. અભિનંદન... ધન્યવાદ...
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy