SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः (આ બધી વાતો હમણાં જ આગળ સ્પષ્ટ થશે..) શ્રી ચૈત્યવંદનકુલક નામના ગ્રંથમાં આ જ વાતના પ્રસંગે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કોને કહેવાય ? તેનું સ્વરૂપ બતાવ્યું છે – જ १०० यदुक्तं चैत्यवन्दनकुलके तदधिकारे जे लोगुत्तरलिंगालिंगि अदेहावि पुप्फतंबोलं । आहाकम्मं सव्वं जलं फलं चेव सच्चित्तं ॥ १ ॥ (मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३१, चैत्यवंदनकुलक गाथा-२२) भुंजति थीपसगं ववहारं गंथसंग्रहं भूसं । एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठिअं वयणं ।।२।। (मिथ्यात्वस्थानविवरणकुलक गाथा- ३२, चैत्यवंदनकुलक गाथा- २३) चेइअमठाइवासं वसहीसु वि निच्चमेव संठाणं । गेअं निअचरणाणं अच्चावणं कणयकुसुमेहिं | | ३ ॥ (मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३३, चैत्यवंदनकुलक गाथा - २४) - ગુરુગુણરશ્મિ -- ભાવાર્થ + વિવેચન :- (૧) જે જીવો લોકોત્તર લિંગવાળા (=રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરેને ધારણ કરનારા) છે અને જેઓ અલિંગી (=રજોહરણાદિ સાધુવેષ ન રાખનારા) છે.. તે બંને પ્રકારના સાધુઓ જો નીચે પ્રમાણે કહેલા દોષો સેવે, તો તેઓ નામમાત્ર જ સાધુ રહે.. તે દોષો જણાવે છે – * પુષ્પોની માળા વગેરે પહેરનારા.. * તાંબૂલભક્ષણ કરનારા, મુખવાસ વાપરનારા.. * સચિત્ત પાણી, પોતા માટે બનાવેલા આહાર-પાણી વગેરે લેવા દ્વારા આધાકર્મ દોષનું સેવન કરનારા.. સચિત્ત ફળ વગેરે બધી સચિત્ત વસ્તુઓને વાપરનારા.. (ચૈત્યવંદનકુલક-શ્લોક-૨૨, મિથ્યાત્વ-સ્થાનવિવરણકુલક શ્લોક-૩૧) (૨) * સ્ત્રીની સાથે વાર્તાલાપ, હસી-મજાક, સંગ વગેરે કરનારા.. * પૈસાના આદાન-પ્રદાન વગેરે ગૃહસ્થોના જેવા વ્યાપાર-ધંધા કરનારા.. અને તો શાસન-ઉચ્છેદ થાય ! એટલે દેશપાર્શ્વસ્થરૂપ બકુશ-કુશીલ નિગ્રંથોને વંદનીય સાબિત કરવા માટે જ, દેશપાર્શ્વસ્થોના વંદનીયપણાની સાબિતી કરાઈ રહી છે.. (અને સર્વપાર્શ્વસ્થો માત્ર તે તે આગાઢ અવસ્થામાં જ વંદનીય છે.) * બીજી ગાથામાં રહેલા ‘મુંદ્ગતિ’ પદનો અહીં અન્વય કરવો..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy