SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः * અંગારદોષ :- ભોજનમાં રાગ કરે. ભોજન અને તેને આપનારની પ્રશંસા કરે. * ધૂમદોષ:- ભોજન પર અરુચિ કરે, ષ કરે કે તેને આપનારની ષથી નિંદા કરે.. * અહેતુકદોષ:- સુધાની વેદના વગેરે ૬ કારણો વિના વાપરે.. આ પ્રમાણે ભોજનમાંડલીના પાંચ દોષો સેવે.. * શરીરનું સૌંદર્ય અને પુષ્ટિ વધારવા વાપરે.. * રજોહરણ પોતાની પાસે ન રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૬૯) (૨૨) સુખશીલતાથી વાર્ષિકનો અટ્ટમ, ચોમાસીનો છઠ્ઠ, અને પાક્ષિકનો ઉપવાસ ન કરે.. = (તે કાળે વિહિત હોવા છતાં, માસકલ્યાદિ નવકલ્પી વિહારથી ન વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૦) (૨૩) * નીયં હંમેશાં એક ઘરનો આહાર વાપરે.. * એકાકી વિચરણ કરે, અર્થાત્ એકલો રહે.. * ગૃહસ્થો વિશેની વાતો-પંચાતો કરે.. * ખગોળ-જયોતિષ-પ્રચાર વગેરેના પાપશાસ્ત્રો ભણે.. 2 લોકરંજનમાં (=લોકોને પોતાના તરફ આકર્ષવામાં) અધિકાર=સંતોષ માને..(પોતાના અનુષ્ઠાનોમાં સંતોષ ન માને..) (ઉપદેશમાલા શ્લોક-૩૭૧) (૨૪) * જે ઉગ્રવિહારી-અપ્રમાદી સાધુઓ હોય, તેમનો પરાભવ (અવગણના-નિંદા) કરે.. * બાળ-મંદબુદ્ધિવાળો તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ આચારરૂપ માર્ગને ગોપવે.. * શાતાગારવીયો બનીને (ઉત્તમ સાધુઓથી અભાવિત) સંયમ-પ્રતિકૂળ ક્ષેત્રોમાં સુખશીલતા પોષાય એ ઉદ્દેશથી વિચરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૨) વળી તે જીવ છે उग्गाइ गाइ हसइ, असंवुडो सइ करेइ कंदप्पं । गिहिकज्जचिंतगो वि य, ओसने देइ गिण्हइ वा ।।३७३।। धम्मकहाओ अहिज्जइ, घराघरं भमइ परिकहंतो य । गणणाइपमाणेण य, अइरित्तं वहइ उवगरणं ।।३७४।। बारस बारस तिनि य, काइयउच्चारकालभूमीओ। अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५ ।। गीयत्थं संविग्गं, आयरियं मुयइ वलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंची देइ गिण्हइ वा ।।३७६।।
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy