SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૨૯ वा जीवेसु मग्गट्ठिएसु वा अमग्गट्ठिएसु वा मग्गसाहणेसु वा अमग्गसाहणेसु वा जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेणं वा वायाए वा काएणं वा कयं वा काराविअं वा अणुमोइअं वा रागेण वा दोसेण वा मोहेण वा इत्थं वा जम्मे जम्मंतरेसु वा गरहियमेयं दुक्कडमेयं उज्झियव्वमेअं वियाणिअं मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ एवमेअंति रोइअं सद्धाए अरहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेअं उज्झियव्वमेअं इत्थ मिच्छामि दुक्कडं ३।।' एतद्व्याख्या यथा-चतुःशरणगमनानन्तरं दुष्कृतगोक्ता, तामाह - शरणमुपगतश्च सन् एतेषां अर्हदादीनां, गर्हे दुष्कृतं। किंविशिष्टम्? इत्याह-जण्णं अरहंतेसु वा इत्यादि। अर्हदादिविषयं, ओघेन वा जीवेषु मार्गस्थितेषु= सम्यग्दर्शनादियुक्तेषु, अमार्गस्थितेषु एतद्विपरीतेषु, मार्गसाधनेषु पुस्तकादिषु, अमार्गसाधनेषु खड्गादिषु, यत्किंचिद् वितथमाचरितं अविधिपरिभोगादि, अनाचरितव्यं क्रियया, अनेष्टव्यं मनसा, पापं पापकारणत्वेन, पापानुबन्धि तथाविपाकभावेन, गर्हितमेतद् कुत्साऽऽस्पदं, दुष्कृतमेतद् धर्मबाह्यत्वेन, उज्झितव्यमेतद् हेयतया, विज्ञातं मया कल्याणमित्रगुरुभगवद्वचनाद्, एवमेतद् इति रोचितं श्रद्धया तथाविधक्षयोपशमजया, अर्हत्सिद्धसमक्षं गर्हे, कथं? इत्याह-दुष्कृतमेतद् उज्झितव्यमेतद् । अत्र व्यतिकरे 'मिच्छामि दुक्कडं' वारत्रयं पाठः ।। अथ-हिंसादिकस्य पापस्य पारभविकस्यापि प्रायश्चित्तप्रतिपत्तिः स्यात्, न तूत्सूत्रभाषणजनितस्य, उत्सूत्रभाषिणो निह्नवस्य क्रियाबलादेवकिल्बिषिकत्वप्राप्तावपि तत्र निजकृतपापपरिज्ञानाभावेन दुर्लभबोधित्वभणनाद् । यदागमः (दशवै० ५/२/४७-४८) - સમ્યગ્દર્શનાદિથી યુક્ત જીવો કે તે વગરના અમાર્ગસ્થિત જીવો તથા પુસ્તકાદિરૂપ માર્ગ-સાધનો અંગે કે ખગાદિરૂપ અમાર્ગસાધનો અંગે જે કંઈ અવિધિથી પરિભોગ વગેરે રૂપ આશાતના, ક્રિયાથી આચરવા યોગ્ય નહિ એવું અને મનથી અનિચ્છનીય એવું સૂક્ષ્મ કે બાદર, મનથી-વચનથી કે કાયાથી, રાગથીદ્વેષથી કે મોહથી, કરણ-કરાવણ કે અનુમોદનરૂપ પાપાનુબંધી પાપ (પાપકર્મકારણભૂત હોઈ ઉપચારથી તે પણ પાપ છે.) કર્યું હોય તે કુત્સા યોગ્ય હોઈ ગહિત છે, ધર્મબાહ્ય હોઈ દુષ્કત છે, હેય હોઈ ઉજિઝતવ્ય છે એવું મેં કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતોના વચનથી જાણ્યું છે તેમજ તથવિધક્ષયોપશમથી પ્રકટ થયેલી શ્રદ્ધા વડે એ વાતની રુચિ ઊભી થઈ છે. તેથી હવે હું શ્રીઅરિહંત અને સિદ્ધ ભગવંત સમક્ષ આ દુષ્કતની ગહ કરું છું. મારું આવું આચરણ દુષ્કત છે, ઉજિઝતવ્ય છે. હું એનું મિચ્છામિ દુક્કડમ્ મિચ્છામિ ६५७७ भिजामि ३७७ ६७ ई." શંકા પરભવમાં કરેલા હિંસાદિ પાપનું પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થઈ શકે છે પણ ઉસૂત્રભાષણજન્ય પાપનું નહિ, કેમકે ઉસૂત્રભાષી નિહ્નવ સાધુક્રિયાના પ્રભાવે કિલ્બિષિકદેવ થવા છતાં ત્યાં પોતાના એ પાપનું જ્ઞાન ન હોવાથી દુર્લભબોધિ બને છે એવું આગમમાં કહ્યું છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy