SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતરદર્શનમાં એકાંત મિથ્યાત્વની વ્યવસ્થા कश्चित्तु दृढदृष्टिरागविलुप्तबुद्धिः पातञ्जलादिगताकरणनियमादिवाक्यानां जिनवचनमूलत्वमनभिमन्यमानः ‘सव्वप्पवायमूलं....' इत्याद्युपदेशपद (६९४) गाथायामिमामनुपपत्तिमुद्भावयति - ‘सर्वप्रवादानां मूलं द्वादशाङ्गम्' इत्यत्र प्रवादाः = नयवादविशेषास्ते च सर्वग्रहणेन शुभा अशुभाश्च ग्राह्याः, तत्र शुभा जीवरक्षाद्यभिप्रायघटिताः, अशुभाश्च ततो विलक्षणाः, तेषां च मूलं द्वादशाङ्गं श्रीवीरवचनोद्बोधितश्रीसुधर्मस्वामिसंबन्धि न भवति, अशुभानामपि प्रवादानां प्रवृत्तेर्जिनवचनमूलकत्वप्रसक्त्या शुभानामिवोपादेयता स्यादिति । ते च प्रवादाः शुभाशुभरूपा अपि संख्यया વચનસંધ્યાવાઃ । તલુરું – “નાવા વયળપદા (તાવવા જેવ કુંતિ નથવાયા)' ત્યાવિ, તેમાં પ્રવૃત્તિरनादिप्रवाहपतिता कथं जिनवचनमूलिका संभवति ? प्रत्यक्षबाधात् । किञ्च तेषां सर्वेषामप्यवज्ञाकरणेन जिनावज्ञाऽभ्युपगमे 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामप्यवज्ञाकरणे तथात्वापत्ति ' જે જીવોને માટે જેટલા વચનો સ્વદર્શનરૂપ જ રહે છે, (જૈનેતરદર્શન રૂપ જ રહે છે) તે બધા વચનો એકાન્તે મિથ્યારૂપ રહે જ છે. માટે શુભભાવવિશેષપ્રયુક્ત અકરણનિયમવર્ણનાદિને સત્યવચનરૂપ માનવામાં કોઈ દોષ રહેતો નથી. ૧૫૫ (સવ્વુપ્પવાયમૂલં ગાથા અંગે પૂર્વપક્ષીકલ્પિત અસંગતિ) ગાઢ દૃષ્ટિરાગના કારણે વિલુપ્તબુદ્ધિવાળા થયેલા કોઈક વિવેચનકાર પાતંજલાદિ શાસ્ત્રોક્ત અકરણનિયમ વાક્યોને જિનવચનમૂલક માનતાં ન હોવાથી ઉપદેશપદની ૬૯૪મી સવ્વપ્નવાયમૂÎ ગાથામાં આવી અસંગતિ હોવાની કલ્પના કરે છે. પૂર્વપક્ષ : “સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગી છે” એ વાક્યમાં પ્રવાદ તરીકે તે તે નયવાદો લેવાના છે. વળી તે વાદો સર્વ લેવાના છે. એટલે કે શુભ અને અશુભ બધા જ નયમતો લેવાના છે. તેમાં જીવરક્ષા વગેરેના અભિપ્રાયવાળા નયવાદો શુભ છે અને તેનાથી વિલક્ષણ નયવાદો અશુભ છે એ જાણવું. શ્રીમહાવીર પરમાત્માના ‘ઉપ્પન્ને ઇ વા...’ ઇત્યાદિ ત્રિપદી વચનને પામીને શ્રીસુધર્માસ્વામીએ રચેલ દ્વાદશાંગી આ સઘળા નયવાદોનું મૂળ હોવી સંભવતી નથી, કેમ કે એવું હોવામાં તો અશુભ પ્રવાદો પણ જિનવચનમાંથી જ પ્રવર્ત્યા હોવાનું ફલિત થવાથી શુભ નયવાદોની જેમ ઉપાદેય બની જવાની આપત્તિ આવે. આ શુભ કે અશુભ પ્રવાદો વચનસંખ્યા જેટલા હોય છે. કહ્યું છે કે ‘વચનને બોલવાના જેટલા પ્રકારો છે તેટલા નયવાદો છે.’ જુદી જુદી રીતે વચનને બોલવાની પદ્ધતિઓ અનાદિકાલીન પરંપરાથી ચાલી આવી હોઈ નયવાદો પણ અનાદિપ્રવાહપતિત જ છે. તેથી તેઓને જિનવચનમાંથી પ્રવમાં હોવા શી રીતે કહેવાય ? કેમ કે એમાં “અનાદિકાલીન ચીજનું આકાશાદિની જેમ મૂલ કારણ ન હોય” એવું - o. રૃ.મા. ( ) અણ્યોત્તરાર્ધ: जावईया णयवाया वयणपहा तत्तिआ चेव । छाया : यावन्तः वचनपथास्तावन्तश्चैव भवन्ति नयवादाः । यावन्तो नयवादा वचनपथास्तावन्तश्चैव ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy