SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શનના યોગ-અયોગથી પ્રાપ્ત થતી આરાધક-વિરાધકની ચતુર્થંગી ૧૨૯ मोहमलानां संसारप्रतनुताकारिणी दयादानादिगुणपरिणतिर्मार्गानुसारितानिबन्धनं भवतीति प्रति पत्तव्यम् – अत एव भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः । वर्धमानगुणप्रायो ह्यपुनर्बन्धको मतः ।।१७८ ।। इति योगबिन्दायुक्तम्, अपुनर्बन्धकश्च प्रथमगुणस्थानावस्थाविशेष इति तत्र सर्वथा गुणप्रतिक्षेपवचनं निर्गुणानामेवेति मन्तव्यम् ।।१७।। - तदेवं मार्गानुसारिभावस्य कालमानमुक्तं, अथानेन सदाचारक्रियारूपेण ज्ञानदर्शनयोगायोगाभ्यां यथा चतुर्भंगी निष्पद्यते तथाऽऽह - अम्मि नाणदंसणजोगाजोगेहिं देससव्वकओ । चउभंगो आराहगविराहगत्तेसु सुअसिद्धो । १८ ।। एतस्मिन् ज्ञानदर्शनयोगायोगाभ्यां देशसर्वकृतः । चतुर्भंग आराधकविराधकत्वयोः श्रुतसिद्धः ।। १८ ।। अम्मित्ति । एतस्मिन् = मार्गानुसारिभावे सदाचारक्रियारूपे, ज्ञानदर्शनयोगायोगाभ्यामाराधकत्वविराधकत्वयोर्देशसर्वकृतश्चतुर्भङ्गसमाहारः श्रुतसिद्धः । तथाहि मार्गानुसारिक्रियावान् ज्ञानदर्शन પણ જીવોની સંસા૨ને ટૂંકાવનાર દયા-વગેરે ગુણપરિણતિઓ માર્ગાનુસારિતાનું કારણ બને છે એ સ્વીકારવું જોઈએ. તેથી જ યોગબિન્દુ (૧૭૮)માં કહ્યું છે કે “અપુનર્બંધક જીવ ભવાભિનંદીદોષોના પ્રતિપક્ષભૂત ગુણોથી યુક્ત હોય છે અને લગભગ વધતા ગુણોવાળો હોય છે.” અને અપુનર્જન્મકપણું તો પ્રથમ ગુણસ્થાનકની જ એક વિશેષ અવસ્થા છે. તેથી પહેલાં ગુણઠાણે સાવ ગુણો હોતા જ નથી ઈત્યાદિ વચનો સર્વથા નિર્ગુણ મિથ્યાત્વીઓની અપેક્ષાએ જ કહેવાયેલા જાણવા (અથવા, તેથી પહેલાં ગુણઠાણે ગુણોનો સર્વથા નિષેધ કરનારું વચન નિર્ગુણવ્યક્તિઓ જ બોલે છે એ જાણવું.) ॥૧૭॥ (આરાધક-વિરાધકની ચતુર્થંગી) આમ માર્ગાનુસારિતાનો કાલ કહ્યો. સદાચારાત્મક ક્રિયારૂપ આ માર્ગાનુસારીપણા સાથે જ્ઞાનદર્શન જોડાવાથી અને ન જોડાવાથી જે રીતે ચતુર્ભૂગી થાય તે છે તે જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : આ માર્ગાનુસારીભાવમાં જ્ઞાનદર્શનના યોગ-અયોગ દ્વારા આરાધક-વિરાધકપણામાં થતી દેશ-સર્વકૃત ચતુર્થંગી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ સદાચા૨રૂપ માર્ગ્યુસારીભાવમાં જ્ઞાનદર્શનનો યોગ-અયોગ થવા દ્વારા તેના આશ્રયભૂત જીવમાં આવતી આરાધકતા-વિરાધકતાના દેશ-સર્વની અપેક્ષાએ આવા ચાર ભાંગા થવા શાસ્ત્રમાં કહ્યા
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy